Bhodi Re Bharvaran Hari Ne by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Bhane Narsaiyo |
Genre: | Bhajan |
Release: | 2020-09-05 |
Lyrics (English)
ભોળી રે ભરવાડણ હરિ ને | BHODI RE BHARVARAN HARI NE LYRICS IN GUJARATI: The song is sung by Hemant Chauhan from album Bhane Narsaiyo . "Bhodi Re Bharvaran Hari Ne", a Bhajan song was composed by Appu , with lyrics written by Traditional . ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડણ હરિને ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડણ હરિને ગિરિવરધારીને ઊપાડી, મટુકડીમાં ઘાલી રે ભોળી રે ભરવાડણ હરિને એ ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડણ હરિને ભોળી રે ભરવાડણ હરિને આ શેરીએ શેરીએ સાદ પાડે છે જી હો જી કોઈને લેવા મોરારી રે શેરીએ શેરીએ સાદ પાડે છે જી એ જી કોઈને લેવા મોરારી રે ભારતલીરીક્સ.કોમ નાથ-અનાથનો રે વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે ભોળી રે ભરવાડણ હરિને એ ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડણ હરિને ભોળી રે ભરવાડણ હરિને હા વ્રજનારી પૂછે શું છે માંહી ક્યાં મોરલી મધુરી વાગી રે વ્રજનારી પૂછે શું છે માંહી જી એ જી ક્યાં મધુરી મોરલી વાગી રે મટુકડીને ઉતારી જોતાં મટુકડી ઉતારી જોતાં, મૂર્છા સૌને લાગી રે ભોળી રે ભરવાડણ હરિને ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડણ હરિને ભોળી રે ભરવાડણ હરિને આ બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા જી હો જી કૌતુક ઊભા પેખે રે બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા જી એ જી કૌતુક ઊભા પેખે રે ચૌદ લોકમાં ન માય તેને ચૌદ લોકમાં ન માય તેને મટુકડીમાં દેખે રે ભોળી રે ભરવાડણ હરિને ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડણ હરિને ભોળી રે ભરવાડણ હરિને આ ભક્તજનોના ભાગ્યે વ્રજમાં જી હો જી ઓને પ્રગટ્યા અંતરજામી રે ભક્તજનોના ભાગ્યે વ્રજમાં જી એ જી ઓને પ્રગટ્યા અંતરજામી રે દાસલડાને રે લાડ લડાવે દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે ભોળી રે ભરવાડણ હરિને ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડણ હરિને ગિરિવરધારીને ઊપાડી, મટુકડીમાં ઘાલી રે ભોળી રે ભરવાડણ હરિને ભોળી રે ભરવાડણ હરિને ભોળી રે ભરવાડણ હરિને. Bhodi re bharvadan harine vechavane hali re Bhodi re bharvadan harine Bhodi re bharvadan harine vechavane hali re Bhodi re bharvadan harine Girivardharine upadi matukadima ghali re Bhodi re bharvadan harine Ae bhodi re bharvadan harine vechavane hali re Bhodi re bharvadan harine Bhodi re bharvadan harine Aa sheria sheria sad pade chhe ji ho jo Kone leva morari re Sheria sheria sad pade chhe ji ae ji Kone leva morari re Nath anathno re veche chauto vachche aahir nari re Bhodi re bharvadan harine Ae bhodi re bharvadan harine vechavane hali re Bhodi re bharvadan harine Bhodi re bharvadan harine Ha vrajnari puchhe shu chhe manhi Kya morli madhuri vagi re Vrajnari puchhe shu chhe manhi ji ae ji Kya madhuri morli vagi re Matukadine utari jota Matukadine utari jota murchha saune lagi re Bhodi re bharvadan harine Bhodi re bharvadan harine vechavane hali re Bhodi re bharvadan harine Bhodi re bharvadan harine Aa bhramadik indradik sarkha ji ho ji Kautuk ubha pekhe re Bhramadik indradik sarkha ji ae ji Kautuk ubha pekhe re Chaud lokma na may tene Chaud lokma na may tene matukadima dekhe re Bhodi re bharvadan harine Bhodi re bharvadan harine vechavane hali re Bhodi re bharvadan harine Bhodi re bharvadan harine Aa bhaktjanona bhagye vrajma jo ho ji Aone pragtya antarjami re Bhaktjanona bhagye vrajma ji ae ji Aone pragtya antarjami re atozlyric.com Dasladane re lad ladave Dasladane lad ladavae narsaiyano swami re Bhodi re bharvadan harine Bhodi re bharvadan harine vechavane hali re Bhodi re bharvadan harine Girivardharine upadi matukadima ghali re Bhodi re bharvadan harine Bhodi re bharvadan harine Bhodi re bharvadan harine. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhodi Re Bharvaran Hari Ne lyrics in Gujarati by Hemant Chauhan, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.