Janu Marathi Dur Thai Gai by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod |
Lyricist: | Natavarsinh Solanki |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2022-06-13 |
Lyrics (English)
LYRICS OF JANU MARATHI DUR THAI GAI IN GUJARATI: જાનુ મારાથી દૂર થઇ ગઈ, The song is sung by Suresh Zala from T-Series Gujarati . "JANU MARATHI DUR THAI GAI" is a Gujarati Sad song, composed by Hardik Rathod , with lyrics written by Natavarsinh Solanki . The music video of the track is picturised on Jitendra Pandey and Krishna Zala. Are mara prem ne Are mara prem ne kona nehaka lagya Janu mara thi dur thai re Janu mujh thi dur thai re Kya bhulaya eni vaato na bhulay mulakato Kya bhulaya eni vaato na bhulay mulakato Na bhulay mulakato Are mara sajayela sapna dur kari didha Te pal ma janu dur thai gai re Janudi mari chhodi gai re Ho hasto eno chehro ena vagar hu na rehto Kudarat kevo aaje samay maaro laayo Ena par hu marto prem par hato bharoso Aa duniya ne gamyo prem na amaro Na bhulu prem taro na tane hu bhulvano Na bhulu prem taro na tane hu bhulvano Tane hu bhulvano Are raah jovi pade toye raah tari hu jovano Janudi bhale dur thai gai re Janu mujh thi dur thai re Ho lok shu jaane aa prem na sambandh ne Sacha premio to ahi jiv aapi maane Ho haal jeva maara eva haal ena hase Hu tadapu chhu em ae pan tadape chhe Bhagvan kya suto prem aapi de tu maaro Bhagvan kya suto prem aapi de tu maaro Prem aapi de tu maaro Are mara prem ne najar koni laagi Janudi mujh thi dur thai re Janudi mujh thi dur thai re Jiv thi vhali dur thai re. અરે મારા પ્રેમ ને અરે મારા પ્રેમ ને કોના નેહાકા લાગ્યા જાનુ મારા થી દૂર થઇ રે જાનુ મુજ થી દૂર થઇ રે ક્યાં ભુલાયા એની વાતો ના ભુલાય મુલાકાતો ક્યાં ભુલાયા એની વાતો ના ભુલાય મુલાકાતો ના ભુલાય મુલાકાતો અરે મારા સજાયેલા સપના દૂર કરી દીધા તે પલ માં જાનુ દૂર થઇ ગઈ રે જાનુડી મારી છોડી ગઈ રે હો હસતો એનો ચેહરો એના વગર હું ના રહેતો કુદરત કેવો આજે સમય મારો લાયો એના પર હું મરતો પ્રેમ પર હતો ભરોસો આ દુનિયા ને ગમ્યો પ્રેમ ના અમારો ના ભૂલું પ્રેમ તારો ના તને હું ભૂલવાનો ના ભૂલું પ્રેમ તારો ના તને હું ભૂલવાનો તને હું ભૂલવાનો atozlyric.com અરે રાહ જોવી પડે તોયે રાહ તારી હું જોવાનો જાનુડી ભલે દૂર થઇ ગઈ રે જાનુ મુજ થી દૂર થઇ રે હો લોક શું જાને આ પ્રેમ ના સંબંધ ને સાચા પ્રેમીઓ તો અહીં જીવ આપી માને હો હાલ જેવા મારા એવા હાલ એના હશે હું તડપું છું એમ એ પણ તડપે છે ભગવાન ક્યાં સૂતો પ્રેમ આપી દે તું મારો ભગવાન ક્યાં સૂતો પ્રેમ આપી દે તું મારો પ્રેમ આપી દે તું મારો અરે મારા પ્રેમ ને નજર કોની લાગી જાનુડી મુજ થી દૂર થઇ રે જાનુડી મુજ થી દૂર થઇ રે જીવ થી વ્હાલી દૂર થઇ રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Marathi Dur Thai Gai lyrics in Gujarati by Suresh Zala, music by Hardik Rathod. Includes YouTube video and lyrics in multiple languages.