Valam Aavo Ne by Jigrra (Jigardan Gadhavi) song Lyrics and video
Artist: | Jigrra (Jigardan Gadhavi) |
---|---|
Album: | Single |
Music: | Sachin Sanghvi, Jigar Saraiya |
Lyricist: | Niren H Bhatt |
Label: | Krup Music, Hungama Music |
Genre: | Love |
Release: | 2020-01-20 |
Lyrics (English)
Valam Aavo Ne lyrics, વાલમ આવો ને the song is sung by Jigardan Gadhavi from Love Ni Bhavai (2017). Valam Aavo Ne Love soundtrack was composed by Sachin Sanghvi, Jigar Saraiya with lyrics written by Niren H Bhatt. Hu mane sodhya karu Pan hu tane paamya karu Tu lai ne aave laagni no melo re.. Saath tu lambi majal no Saar tu mari gazal no… Tu aduri varta no chedo re.. Mithadi aa saza che Dardo ni maza che Taro virah pan lage valo re…. Vahalam..aavo ne aavo ne. Vahalam..aavo ne aavo ne… Mandi che love ni bhavaai O ta thaiya thaiya ta thaiya thai Ta thaiya thaiya ta thaiya Ke vahalam..aavo ne aavo ne Man bhinja-vo ne, aavo ne atozlyric.com Kevi aaa dil ni sagaai Ke.. Mandi che love ni bhavaai O ta thaiya thaiya ta thaiya thai Ta thaiya thaiya ta thaiya Roj rate ke sawaare chalta farta Hu ane tara vicharo marta gapppa.. Tari bolati aakhon jane kholti vaato Har vaat ma hu jaat bhlu re.. Ke vahalam..aavo ne aavo ne. Vahalam..aavo ne aavo ne… Mandi che love ni bhavaai O ta thaiya thaiya ta thaiya thai Ta thaiya thaiya ta thaiya Ke vahalam..aavo ne aavo ne. Man bhinja-vo ne aavo ne Kevi aaa dil ni sagaai Ke.. Mandi che love ni bhavaai O ta thaiya thaiya ta thaiya thai Thaiya thaiya ta thaiya thai Yado na baaval ne… aavya full re have.. Tu aave toh duniyaa… aakhi dhul re have Thaiya thaiya ta thaiya thai Sapna, aasha, mansha….. Chodyaa mul re have… Tu aave toh duniyaa…..aakhi Aee ji dhul re have.. Dhul re have Dhul re have હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઇને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલનો સાર તું મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે. મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વ્હાલો રે. ભારતલીરીક્સ.કોમ વ્હાલમ આવોને, આવોને, વ્હાલમ આવોને, આવો ને માંડી છે લવની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ, તા થૈયા થૈયા તા થૈયા થૈ. કે વ્હાલમ આવોને, આવોને, મન ભીંજાવોને આવોને, કેવી આ દિલની સગાઇ, કે માંડી છે લવની ભવાઈ, ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ, તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ.. રોજ રાતે કે સવારે ચાલતાં ફરતાં હું અને તારા વિચારો મારતાં ગપ્પાં તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો હર વાતમાં હું જાત ભૂલું રે… કે વ્હાલમ આવોને આવોને વ્હાલમ આવોને આવોને માંડી છે લવની ભવાઈ, ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ તા થૈયા થૈયા તા થૈયા થૈ. કે વ્હાલમ આવોને આવોને મન ભીંજાવોને આવોને કેવી આ દિલની સગાઇ, કે માંડી છે લવની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ.. તા થૈયા થૈયા તા થૈયા થૈ તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ.. યાદોના બાવળને…આવ્યાં ફૂલ રે હવે તું આવે તો દુનિયા…આખી ધૂળ રે હવે, સપનાં, આશા, મંછા.. છોડ્યા મૂળ રે હવે, તું આવે તો દુનિયા…આખી એ જી ધૂળ રે હવે.. ધૂળ રે હવે ધૂળ રે.. હવે… તા થૈયા થૈયા તા થૈયા થૈ, તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ.. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Valam Aavo Ne lyrics in Gujarati by Jigrra (Jigardan Gadhavi), music by Sachin Sanghvi, Jigar Saraiya. Includes YouTube video and lyrics in multiple languages.