Garbo Gabbar Gokh Thi Avyo by Javed Ali, Kailash Kher song Lyrics and video
Artist: | Javed Ali, Kailash Kher |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Garba |
Release: | 2020-09-30 |
Lyrics (English)
GARBO GABBAR GOKH THI AVYO LYRICS IN GUJARATI: Garbo Gabbar Gokh Thi Avyo (ગરબો ગબ્બર ગોખથી આવ્યો) is a Garba song, recorded by Javed Ali and Kailash Kher from album Gori Tu Garbe Haal Re . The music of "Garbo Gabbar Gokh Thi Avyo" song is composed by Appu , while the lyrics are penned by Traditional . યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ હે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે વંશમેં વૃદ્ધિ દે બાંકબાની હૃદયમે જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાણી દુઃખકો દુર કર, સુખ ભરપુર કર, આશ સંપૂર્ણ કર દાસજાણી સજ્જન સોં હિત દે, કુટુંબ સોં પ્રીત દે જંગમેં જીત દે, મા ભવાની રે જી રે જંગમેં જીત દે, મા ભવાની રે જી રે જંગમેં જીત દે, મા ભવાની માં… ઓ માં… માં.. ઓ માં… માં… ઓ માં… એ ગરબો ગબ્બર ગોખથી આવ્યો કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે એ ગરબો ચાચર રમવા ને આવ્યો કે ગરબો ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે એ માડી સોળે સજી શણગાર હારે લાખ લાખ દીવડાની હાર એ ગરબો ગબ્બર ગોખથી આવ્યો કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે એ ગરબાની ઉપર ચીતર્યા માએ ચૌદે ચૌદ રે લોક એ માં… એ ગરબાની ઉપર ચીતર્યો માએ ચૌદે ચૌદ રે લોક, ચૌદે ચૌદ રે લોક એ ગરબાની ઉપર ચીતર્યો માએ ચૌદે ચૌદ રે લોક, ચૌદે ચૌદ રે લોક હે આવી આસોની નવલી રાત હારે લાખ લાખ દીવડાની હાર એ ગરબો ગણપતિ એ વધાવ્યો કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે સોનાનો ગરબો શિર પર લઈને આવ્યા અંબે માં એ માં… સોનાનો ગરબો શિર પર લઈને આવ્યા અંબે માં આવ્યા અંબે માં સોનાનો ગરબો શિર પર લઈને આવ્યા અંબે માં આવ્યા અંબે માં હે આવી આસોની નવલી રાત હારે લાખ લાખ દીવડાની હાર એ ગરબો સરસ્વતી એ વધાવ્યો કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે ભારતલીરીક્સ.કોમ હે માડી સોળે સગી શણગાર હારે લાખ લાખ દીવડાની હાર એ ગરબો ગબ્બર ગોખથી આવ્યો કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે હે માં. Ya devi sarva bhuteshu shakti-rupen sansthita Namastasyai namastasyai namastasyai namo namah Namastasyai namo namah Namastasyai namo namah He riddhi de siddhi de asht navnidhi de Vansh me vruddhi de baakbani Hriday me gyan de chitt me dhyan de Abhay vardan de shambhurani Dukh ko dur kar sukh bharpur kar Aasha sampurn kar daasjani Swajjan so hit de kutumb se prit de Jang me jit de ma bhavaani re ji re Jang me jit de ma bhavaani re ji re Jang me jit de ma bhavaani Maa… Ao maa… Maa… Ao maa… Maa… Ao maa Ae garbo gabbar gokhthi avyo Ke ghammar ghumto re, garbo ghumto re Ae garbo chachar ramva ne avyo Ke garbo ghumto re, garbo ghumto re atozlyric.com Ae madi sode sagi shangar Hare lakh lakh divadani har Ae garbo gabbar gokhthi avyo Ke ghammar ghumto re, garbo ghumto re Ae garbani upar chitarya maae Chaude chaud lok Ae maa… Ae garbani upar chitarya maae Chaude chaud lok, chaude chaud lok Ae garbani upar chitarya maae Chaude chaud lok, chaude chaud lok He aavi ashoni navali rat Hare lakh lakh divadani har Ae garho ganpati ae vadhavyo te Ke ghammar ghumto re, garbo ghumto re Sonanao garbo shir par laine avya ambe maa Ae maa… Sonanao garbo shir par laine avya ambe maa Avya ambe maa Sonanao garbo shir par laine avya ambe maa Avya ambe maa He aavi ashoni navali rat Hare lakh lakh divadani har Ae garbo sarswati ae vadhavyo Ke ghammar ghumto re, garbo ghumto re He madi sode sagi shangar Hare lakh lakh divadani har Ae garbo gabbar gokhthi avyo Ke ghammar ghumto re, garbo ghumto re He maa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Garbo Gabbar Gokh Thi Avyo lyrics in Gujarati by Javed Ali, Kailash Kher, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.