Janu Taro Dago Maro Jiv Lai Jase by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Harshad Thakor |
Lyricist: | Ketan Barot |
Label: | Sarjan Digital |
Genre: | Sad |
Release: | 2020-11-07 |
Lyrics (English)
JANU TARO DAGO MARO JIV LAI JASE LYRICS IN GUJARATI: જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે, This Gujarati Sad song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Sarjan Digital . "JANU TARO DAGO MARO JIV LAI JASE" song was composed by Harshad Thakor , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Jignesh Barot, Neha Suthar and Vijay Desai. ઓ દિલના અરમાનોમાં દીવાસળી ચાંપી ઓ દિલના અરમાનોમાં દીવાસળી ચાંપી કાળજા ફફડે મારો જીવ ગયો દાઝી યાદો સળગશે રાખ થઇ બળશે યાદો સળગશે રાખ થઇ બળશે અરે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે અરે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે ઓ દિલના અરમાનોમાં દીવાસળી ચાંપી કાળજા ફફડે મારો જીવ ગયો દાઝી દર્દ આ મહોબ્બતનું અજીબ લાગે છે દૂર છે તોયે દિલની નજીક લાગે છે તારી નફરતમાં પ્રેમ ગરીબ લાગે છે પ્રેમ કરતા તો ગમ સરીફ લાગે છે દિલ તડપશે હવે ના ધડકશે દિલ તડપશે હવે ના ધડકશે ઓ જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે ઓ જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે ઓ દિલના અરમાનોમાં દીવાસળી ચાંપી કાળજા ફફડે મારો જીવ ગયો દાઝી ઓ દિલ કહે તો આ દર્દ થી લડી લવ યાદ આવે તો ખૂણામાં હું રડી લવ જિંદગી મોતની વચ્ચે હું ઝૂરી લવ જે થયું મારા જોડે મરીને ભૂલી જવ ભારતલીરીક્સ.કોમ દેહ મારો બળશે યાદમાં રડશે દેહ મારો બળશે યાદમાં રડશે અરે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે મારી જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે અરે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે અરે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે જાનુ તારો દગો મારો જીવ લઇ જાશે. Ao dilna armanoma divasadi chapi Ao dilna armanoma divasadi chapi Kadaja fafde maro jiv gayo dazi Yado sadgashe rakh thai padshe Yado sadgashe rakh thai padshe Are janu taro dago maro jiv lai jase Are janu taro dago maro jiv lai jase Ao dilna armanoma divasadi chapi Kadaja fafde maro jiv gayo dazi atozlyric.com Dard aa mahobbatnu ajib lage chhe Dur chhe toye dilni najik lage chhe Tari nafarat ma prem garib lage chhe Prem karta to gam sarif lage chhe Dil tadpshe have na dhadakshe Dil tadpshe have na dhadakshe Ao janu taro dago maro jiv lai jase Ao janu taro dago maro jiv lai jase Ao dilna armanoma divasadi chapi Kadaja fafde maro jiv gayo dazi Ao dil kahe to aa dard thi ladi lav Yaad ave to khunama hu radi lav Jindagi motni vachhe hu zuri lav Je thayu mara jode marine bhuli jav Deh maro badshe yadma radshe Deh maro badshe yadma radshe Are janu taro dago maro jiv lai jase Mari janu taro dago maro jiv lai jase Are janu taro dago maro jiv lai jase Are janu taro dago maro jiv lai jase Janu taro dago maro jiv lai jase. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Taro Dago Maro Jiv Lai Jase lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Harshad Thakor. Includes YouTube video and lyrics in multiple languages.