Mane Chhodi Ne Tame Jaso by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Mahesh Sawala |
Lyricist: | Darshan Baazigar |
Label: | Mogal Films |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-11-29 |
Lyrics (English)
MANE CHHODI NE TAME JASO LYRICS IN GUJARATI: મને છોડી ને તમે જાશો, This Gujarati Bewafa (બેવફા) song is sung by Aryan Barot & released by Mogal Films . "MANE CHHODI NE TAME JASO" song was composed by Mahesh Sawala , with lyrics written by Darshan Baazigar . The music video of this track is picturised on Jeet Pandey and Vruti Thakkar. હો મને છોડી ને તમે જાશો હો મને છોડી ને તમે જાશો દિલ તોડી ને રાજી થાશો મને છોડી ને તમે જાશો દિલ તોડી ને રાજી થાશો તમે રડશો અડધી રાતે પસ્તાશો વાતે વાતે તમે રડશો અડધી રાતે પસ્તાશો વાતે વાતે પછી વાત નહિ થાય મુલાકાત નહિ થાય પછી વાત નહિ થાય મુલાકાત નહિ થાય હો મને છોડી ને તમે જાશો દિલ તોડી ને રાજી થાશો તમે રડશો અડધી રાતે પસ્તાશો વાતે વાતે તમે રડશો અડધી રાતે પસ્તાશો વાતે વાતે પછી વાત નહિ થાય મુલાકાત નહિ થાય હે પછી વાત નહિ થાય મુલાકાત નહિ થાય હો બજાર નું બોનું કરી આવશો જાતા બાર મહિને મુઢુ ભાળશો હો ઘડી બે ઘડી વાત કરશો ફરી તમે પાછા ઘેર ફરશો તમે ઘરે જઈને રોશો આયીના માં મોઢું જોશો તમે ઘરે જઈને રોશો આયીના માં મોઢું જોશો મારી યાદ આવશે તમારો જીવ જાશે હો મને છોડી ને તમે જાશો દિલ તોડી ને રાજી થાશો મને છોડી ને તમે જાશો દિલ તોડી ને રાજી થાશો તમે રડશો અડધી રાતે પસ્તાશો વાતે વાતે તમે રડશો અડધી રાતે પસ્તાશો વાતે વાતે ફરી વાત નહિ થાય મુલાકાત નહિ થાય હે પછી વાત નહિ થાય મુલાકાત નહિ થાય હો વાયદો કર્યો એ નિભાવજો તમે મને મળવા ને આવજો હો તમારી વાટ જોઈ બેઠો શું રાહ જોઈ ને હૂતો ઉભો શું તમે આવજો વેલા વેલા ચાંદ સુરજ ઉગ્યા પેલા તમે આવજો વેલા વેલા ચાંદ સુરજ ઉગ્યા પેલા તને લઇ ને ભાગી જાઉં કોઈ ની નજરે ના આવું ભારતલીરીક્સ.કોમ હો મને છોડી ને તમે જાશો દિલ તોડી ને રાજી થાશો મને છોડી ને તમે જાશો દિલ તોડી ને રાજી થાશો તમે રડશો અડધી રાતે પસ્તાશો વાતે વાતે તમે રડશો અડધી રાતે પસ્તાશો વાતે વાતે ફરી વાત નહિ થાય મુલાકાત નહિ થાય હો મને છોડી ને તમે જાશો દિલ તોડી ને રાજી થાશો તમે રડશો અડધી રાતે પસ્તાશો વાતે વાતે તમે રડશો અડધી રાતે પસ્તાશો વાતે વાતે હે પછી વાત નહિ થાય મુલાકાત નહિ થાય હે પછી વાત નહિ થાય મુલાકાત નહિ થાય હે પછી વાત નહિ થાય મુલાકાત નહિ થાય atozlyric.com Ho mane chhodi ne tame jaso Ho mane chhodi ne tame jaso Dil todi ne raji thaso Mane chhodi ne tame jaso Dil todi ne raji thaso Tame radso addhi rate Pastaso vate vate Tame radso addhi rate Pastaso vate vate Pachi vaat nahi thay Mulakat nahi thay Pachi vaat nahi thay Mulakat nahi thay Ho mane chhodi ne tame jaso Dil todi ne raji thaso Tame radso addhi rate Pastaso vate vate Tame radso addhi rate Pastaso vate vate Pachi vaat nahi thay Mulakat nahi thay He pachi vaat nahi thay Mulakat nahi thay Ho bajar nu bonu kari aavso Jata baar mahine mudhu bharso Ho ghadi be ghadi vaat karso Fari tame pacha gher farso Tame ghare jaine roso Aayina ma modhu joso Tame ghare jaine roso Aayina ma modhu joso Mari yaad aavse tamaro jiv jase Ho mane chhodi ne tame jaso Dil todi ne raji thaso Mane chhodi ne tame jaso Dil todi ne raji thaso Tame radso addhi rate Pastaso vate vate Tame radso addhi rate Pastaso vate vate Fari vaat nahi thay Mulakat nahi thay He pahchi vaat nahi thay Mukalat nahi thay Ho vaydo karyo ae nibhavjo Tame mane malva ne aavjo Ho tamari vat joi betho shu Raah joi ne huto ubho shu Tame aavjo vela vela Chand suraj ugya pela Tame aavjo vela vela Chad suraj ugya pela Tane lai ne bhagi jaau Koi ni najre na aavu Ho mane chhodi ne tame jaso Dil todi ne raji thaso Mane chhodi ne tame jaso Dil todi ne raji thaso Tame radso addhi rate Pastaso vate vate Tame radso addhi rate Pastaso vate vate Fari vaat nahi thay Mulakat nahi thay Ho mane chhodi ne tame jaso Dil todi ne raji thaso Tame radso addhi rate Pastaso vate vate Tame radso addhi rate Pastaso vate vate Pachi vaat nahi thay Mulakat nahi thay He pachi vaat nahi thay Mulakat nahi thay He pachi vaat nahi thay Mulakat nahi thay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Chhodi Ne Tame Jaso lyrics in Gujarati by Aryan Barot, music by Mahesh Sawala. Includes YouTube video and lyrics in multiple languages.