Sada Khush Raheje by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Lakhubha Sarvaiya |
Label: | Megha Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-10-21 |
Lyrics (English)
LYRICS OF SADA KHUSH RAHEJE IN GUJARATI: સદા ખુશ રહેજે, The song is sung by Dhaval Barot from Megha Music . "SADA KHUSH RAHEJE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ajay Vagheshwari , with lyrics written by Lakhubha Sarvaiya . The music video of the track is picturised on Dhaval Barot, Jigna gouswami, Dharmesh Joshi, Bharat Hadiya and Nathu Bharvad. હું ના બોલું તું ના બોલતી હું ના બોલું તું ના બોલતી પ્રેમી હતા એ રાજ ના ખોલતી હું ના બોલું તું ના બોલતી પ્રેમી હતા એ રાજ ના ખોલતી બસ આટલું કહ્યું મારુ યાદ રાખજે ભૂલી જાજે મને તું ના યાદ કરજે સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે હું ના બોલું તું ના બોલતી પ્રેમી હતા એ રાજ ના ખોલતી સામા મળતો ના સામે રે જોતા કહી દેજો દિલ ને કે નથી રે ઓળખતા ગમ માં જીવી ને ના જિંદગી બગાડતા યાદ કરી આશું ના આંખો માં લાવતા હું ના રડું તું ના રડતી નસીબ જોડે તું ના રે ઝગડતી હું ના રડું તું ના રડતી નસીબ જોડે તું ના રે ઝગડતી બસ આટલું કહ્યું મારુ યાદ રાખજે ભૂલી જાજે મને તું ના યાદ કરજે સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે હું ના બોલું તું ના બોલતી પ્રેમી હતા એ રાજ ના ખોલતી ઓ સપનું સમજી બધું ભૂલી રે જવાનું નહિ હોય તકદીર માં સાથે રહેવાનું ઓ છેલ્લી મુલાકાતો છે તારી ને મારી ખુશી થી તું જિંદગી જીવી લેજે તારી હું ના મળું તું ના મળતી મળવા ની મને તું ભૂલ ના કરતી હું ના મળું તું ના મળતી મળવા ની મને તું ભૂલ ના કરતી બસ આટલું કહ્યું મારુ યાદ રાખજે ભૂલી જાજે મને તું ના યાદ કરજે સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે હું ના બોલું તું ના બોલતી પ્રેમી હતા એ રાજ ના ખોલતી બસ આટલું કહ્યું મારુ યાદ રાખજે ભૂલી જાજે મને તું ના યાદ કરજે સદા ખુશ રહેજે જાનુ સદા ખુશ રહેજે ઓ ઓ સદા ખુશ રહેજે દીકુ સદા ખુશ રહેજે ભારતલીરીક્સ.કોમ Hu na bolu tu na bolti Hu na bolu tu na bolti Premi hata ae raaj na kholti Hu na bolu tu na bolti Premi hata ae raaj na kholti Bus aatlu kahyu maru yaad rakhje Bhuli jaje mane tu na yaad karje Sada khush raheje tu sada khush raheje Sada khush raheje tu sada khush raheje Hu na bolu tu na bolti Premi hata ae raaj na kholti atozlyric.com Sama maloto na same re jota Kahi dejo dil ne ke nathi re odkhta Gum ma jivi ne na zindagi bagadta Yaad kari aasu na ssnkho ma lavta Hu na radu tu na radti Naseeb jode tu na re jagadti Hu na radu tu na radti Naseeb jode tu na re jagadti Bus aatlu kahyu maru yaad rakhje Bhuli jaje mane tu na yaad karje Sada khush raheje tu sada khush reheje Sada khush raheje tu sada khush reheje Hu na bolu tu na bolti Premi hata ae raaj na kholti O sapnu samji badhu bhuli re javanu Nahi hoy taqdeer ma sathe raheva nu O chheli mulakoto chhe tari ne mari Khushi thi tu zindagi jivi leje tari Hu na malu tu na malti Madva ni mane tu bhul na karti Hu na malu tu na malti Madva ni mane tu bhul na karti Bus aatlu kahyu maru yaad rakhje Bhuli jaje mane tu na yaad karje Sada khush raheje tu sada khush raheje Sada khush raheje tu sada khush raheje Hu na bolu tu na bolti Premi hata ae raaj na kholti Bus aatlu kahyu maru yaad rakhje Bhuli jaje mane tu na yaad karje Sada khush raheje janu sada khush raheje O o sada khush reheje diku sada khush raheje Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sada Khush Raheje lyrics in Gujarati by Dhaval Barot, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.