Gogo Maro Rom by Sagar Patel song Lyrics and video
Artist: | Sagar Patel |
---|---|
Album: | Single |
Music: | Ranjit Nadiya |
Lyricist: | Sagar Patel |
Label: | Sagar Patel Official |
Genre: | Devotional |
Release: | 2021-06-30 |
Lyrics (English)
LYRICS OF GOGO MARO ROM IN GUJARATI: ગોગો મારો રોમ, The song is sung by Sagar Patel from Sagar Patel Official . "GOGO MARO ROM" is a Gujarati Devotional song, composed by Ranjit Nadiya , with lyrics written by Sagar Patel . The music video of the track is picturised on Sagar Patel. Goga ji ne kaje meto hodhaladi hangari re He goga ji ne kaje meto hodhaladi hangari re Ae kahva gome jaavu goga meto Hodhaladi hangari re He unava gome jaavu goga meto Hodhaladi hangari re Ae goga ji ne kaje meto hodhaladi hangari re He hona re rupani bapa hodhaladi hangari re An aavo aavo mara gayo na govar Ae mari kar kuvasi na rahkopaa karnaro gogo aavo An aavo aavo mari addhi raat no tahuko Mara ae kadja no katko gogo aavo atozlyric.com Ho gadhde ne madhade nehde pujay se Aakhi duniya mo goga nom re gavay se Ae dharti no dhani gogo kevay se Goga nu nom leta dukh bhagi jaay se He jamna pur ma joyo goga ne Daasaj dhom ma joyo re Jamna pur ma joyo goga ne Daasaj gom ma joyo re Paras pepdi na goga tame Darshan deva aavo ne He goga ji ne kaje meto hodhaladi hangari re An aavo aavo mara dudh na katora pinara Ae mari satni gadi ae dhunara goga aavo An aavo aavo mara bhuj na bhoring Mara sebhariya goga Ae mara dukhiyo na beli aavo Ae maro gogo bole to duniya dole se Antar na bhed gogo pal ma kholese He maro gogo bole to duniya dole se Antar na bhed gogo pal ma kholese Ae huraj gom ma bharyo goga ne Balol gom ma bharyo re Tundali gom ma bharyo goga ne Meda gom ma bharyo re Ae hona ni hodhaniye mara Goga ramva aavo ne He gogaji ne kaje meto hodhaldi hangari re Hodhaldi hangari re Ae hodhaldi hangari re ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે હે ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે એ કાહવા ગોમે જાવું ગોગા મેતો હોઢલડી હણગારી હે ઉનાવા ગોમે જાવું ગોગા મેતો હોઢલડી હણગારી એ ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે હે હોના રે રૂપાની બાપા હોઢલડી હણગારી રે અન આવો આવો મારા ગાયો ના ગોવાર એ મારી કર કુંવાસી ના રખોપા કરનારો ગોગો આવો અન આવો આવો મારી અડધી રાત નો ટહુકો મારા એ કાળજા નો કટકો ગોગો આવો હો ગઢડે ને મઢડે નેહડે પૂજાય સે આખી દુનિયા મા ગોગા નોમ રે ગવાય સે એ ધરતી નો ધણી ગોગો કેવાય સે ગોગા નું નોમ લેતા દુઃખ ભાગી જાય સે ભારતલીરીક્સ.કોમ હે જમના પૂર મા જોયો ગોગા ને દાસજ ધોમ મા જોયો રે જમના પૂર મા જોયો ગોગા ને દાસજ ગોમ મા જોયો રે પારસ પેપળી ના ગોગા તમે દર્શન દેવા આવો ને હે ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે અન આવો આવો મારા દૂધ ના કટોરા પીનારા એ મારી સંતની ગાદી એ ધુણનારા ગોગા આવો અન આવો આવો મારા ભુજ ના ભોરિંગ મારા સેભરીયા ગોગા એ મારા દુઃખિયો ના બેલી આવો એ મારો ગોગો બોલે તો દુનિયા ડોલે સે અંતર ના ભેદ ગોગો પલ મા ખોલેશે હે મારો ગોગો બોલે તો દુનિયા ડોલે સે અંતર ના ભેદ ગોગો પલ મા ખોલેશે એ હુરજ ગોમ મા ભાર્યો ગોગા ને બલોલ ગોમ મા ભાર્યો રે ટુંડાલી ગોમ મા ભાર્યો ગોગા ને મેડા ગોમ મા ભાર્યો રે એ હોના ની હોઢણીયે મારા ગોગા રમવા આવો ને હે ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે હોઢલડી હણગારી રે એ હોઢલડી હણગારી રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gogo Maro Rom lyrics in Gujarati by Sagar Patel, music by Ranjit Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.