Badluck by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Ram Audio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-02-19 |
Lyrics (English)
BADLUCK LYRICS IN GUJARATI: બેડલક, This Gujarati Bewafa (બેવફા) song is sung by Mahesh Vanzara & released by Ram Audio . "BADLUCK" song was composed by Dipesh Chavda , with lyrics written by Hitesh Sobhasan . The music video of this track is picturised on Mahesh Vanzara, Nirav Brahmbhatt and Chini Raval. Matlab no hato janu taro re pyar Dil todta na karyo te vichar Matlab no hato janu taro re pyar Dil todta na kari te to vaar Jyare chamkyo sitaro janu taro Jyare chamkyo sitaro janu taro Tyare suraj dubi gayo maro Tare hasvano aayo dado Mare rovano aayo vaaro Sath chhuti gayo taro Guno hato shu amaro Samji na shakya tame bijana thaya Maru badluck chhe janu tame mara na thaya Maru badluck chhe janu tame bijana thaya Jyare chamkyo sitaro janu taro Sukh no suraj dubi gayo maro Gaya ae gaya valta aaya na pachha Aavu aavu kahi tame rahya na hacha Parni gaya malya hamachar hacha Tane pamva ma ame rahi gaya kacha Maro chhodi ne sathvaro Lidhyo bija no saharo Vichar daya nona aayo Kem karyo ker kalo Samji na shakya tame mara na thaya Maru badluck chhe janu tame mara na thaya Maru badluck chhe janu tame bija na thaya Jyare chamkyo sitaro janu taro Sukh no suraj dubi gayo maro Bewafa ma aek bewafa tu hatke Joje aek dado mari jem tu tadpe Aek aek aasu angaro bani tapke Tapkata asu ma dil maru halge Ruthyo maro upar valo Ruthyo nasib no sitaro Tara prem ma fasayo Aayo marvano mare dado Samji na shakya vagar vanke mari gya Maru badluck chhe janu tame mara na thaya Maru badluck chhe janu tame bija na thaya Maru badluck chhe janu mane bewafa malya. મતલબ નો હતો જાનુ તારો રે પ્યાર દિલ તોડતા ના કર્યો તે વિચાર મતલબ નો હતો જાનુ તારો રે પ્યાર દિલ તોડતા ના કરી તે તો વાર atozlyric.com જયારે ચમક્યો સિતારો જાનુ તારો જયારે ચમક્યો સિતારો જાનુ તારો ત્યારે સુરજ ડૂબી ગયો મારો તારે હસવાનો આયો દાડો મારે રોવાનો આયો વારો સાથ છૂટી ગયો તારો ગુનો હતો શું અમારો સમજી ના શકયા તમે બીજાના થયા મારુ બેડલક છે જાનુ તમે મારા ના થયા મારુ બેડલક છે જાનુ તમે બીજાના થયા જયારે ચમક્યો સિતારો જાનુ તારો સુખ નો સુરજ ડૂબી ગયો મારો ગયા એ ગયા વળતા આયા ના પાછા આવું આવું કહી તમે રહ્યા ના હાચા પરણી ગયા મળ્યા હમાચાર હાચા તને પામવામાં અમે રહી ગયા કાચા મારો છોડી ને સથવારો લીધો બીજા નો સહારો વિચાર દયાનો ના આયો કેમ કર્યો કેર કાળો સમજી ના શકયા તમે મારા ના થયા મારુ બેડલક છે જાનુ તમે મારા ના થયા મારુ બેડલક છે જાનુ તમે બીજા ના થયા જયારે ચમક્યો સિતારો જાનુ તારો સુખ નો સુરજ ડૂબી ગયો મારો બેવફામાં તું એક બેવફા હટકે જોજે એક દાડો મારી જેમ તું તડપે એક એક આંસુ અંગારો બની ટપકે ટપકતા આસું માં દિલ મારુ હળગે રૂઠયો મારો ઉપર વાળો રૂઠયો નસીબ નો સિતારો તારા પ્રેમમાં ફસાયો આયો મરવાનો મારે દાડો સમજી ના શકયા વગર વાંકે મરી ગ્યા મારુ બેડલક છે જાનુ તમે મારા ના થયા મારુ બેડલક છે જાનુ તમે બીજા ના થયા મારુ બેડલક છે જાનુ મને બેવફા મળ્યા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Badluck lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.