Veera O Mara by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Shivam Gundecha (Shivam Music Studio) |
Lyricist: | Dilip Raval |
Label: | Geeta Ben Rabari Official |
Genre: | Festivals, Love |
Release: | 2021-03-25 |
Lyrics (English)
VEERA O MARA LYRICS IN GUJARATI: વીરા ઓ મારા, The song is sung by Geeta Rabari and released by Geeta Ben Rabari Official label. "VEERA O MARA" is a Gujarati Festivals and Love song, composed by Shivam Gundecha (Shivam Music Studio) , with lyrics written by Dilip Raval . The music video of this song is picturised on Geeta Rabari, Bhavin Bhanusali, Rajveer Rajgor and Riddhima Rajgor. વીરા ઓ મારા બેની ને તારી આવી ને મળજે જરૂર વીરા ઓ મારા બેની ને તારી આવી ને મળજે જરૂર ભારતલીરીક્સ.કોમ ભેળા મળીશું હેતે હળીશું ભેળા મળીશું હેતે હળીશું આંખો માં આવે છે પૂર હો આંખો માં આવે છે પૂર વીરા ઓ મારા બેની ને તારી આવી ને મળજે જરૂર મળવા ને આવે ખરા હેત લાવે મળવા ને આવે ખરા હેત લાવે સાસરિયું મારુ છે દૂર હો સાસરિયું મારુ છે દૂર વીરા ઓ મારા બેની ને તારી આવી ને મળજે જરૂર પસલી ને ટાણે ભેળો તું થાજે પસલી ને ટાણે ભેળો તું થાજે માડી ને કેહજે જરૂર હો માડી ને કેહજે જરૂર વીરા ઓ મારા બેની ને તારી આવી ને મળજે જરૂર બેની આ તારી ગીતો ગાશે બેની આ તારી ગીતો ગાશે ભેળવજે તારા સૂર હો ભેળવજે તારા સૂર વીરા ઓ મારા બેની ને તારી આવી ને મળજે જરૂર Veera o mara beni ne tari Aavi ne madje jarur Veera o mara beni ne tari Aavi ne madje jarur atozlyric.com Bheda madishu hete harishu Bheda madishu hete harishu Aankho ma aave chhe pur Ho aankho ma aave chhe pur Veera o mara beni ne tari Aavi ne madje jarur Madva ne aave khara het laave Madva ne aave khara het laave Sasaryu maru chhe door Ho sasaryu maru chhe door Veera o mara beni ne tari Aavi ne madje jarur Pasli ne tane bhedo tu thaje Pasli ne tane bhedo tu thaje Madi ne kehje jarur ho Madi ne kehje jarur Veera o mara beni ne tari Aavi ne madje jarur Beni aa tari geeto gaase Beni aa tari geeto gaase Bhedav je taru soor Ho bhedav je taru soor Veera o mara beni ne tari Aavi ne madje jarur Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Veera O Mara lyrics in Gujarati by Geeta Rabari, music by Shivam Gundecha (Shivam Music Studio). Includes YouTube video and lyrics in multiple languages.