Kon Halave Limdi Ne Kon Jhulave Pipli by Ashit Desai, Foram Desai song Lyrics and video
Artist: | Ashit Desai, Foram Desai |
---|---|
Album: | Single |
Music: | Avinash Vyas |
Lyricist: | Avinash Vyas |
Label: | Saregama |
Genre: | Love |
Release: | 2021-03-19 |
Lyrics (English)
"કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી" | KON HALAVE LIMDI NE KON JHULAVE PIPLI LYRICS IN GUJARATI: The song is recorded by Ashit Desai and Foram Desai from Gujarati Dhollywood film Sonbai Ni Chundadi , directed by Girish Manukant. The film stars Ranjit Raj, Girija Mitra, Anjana Mumtaz and Dilip Patel in lead role. The music of "KON HALAVE LIMDI NE KON JHULAVE PIPLI" song is composed by Avinash Vyas , while the lyrics are penned by Avinash Vyas . એ લીલી લીલી લીંબડી જ રે અને શીતળ એની જ છાંય એ લીલી લીલી લીંબડી ને શીતળ એની છાંય બેન હીંચોળે હિચતી એ હિચોવે ઈનો ભાઈ ભારતલીરીક્સ.કોમ કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી એ લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય, લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે બેનડી ઝૂલે, ભઇલો ઝુલાવે ડાળખી હે પંખીડા પંખીડા આ ઓરા આવો હે એ પંખીડા, બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે બેનડી ઝૂલે, ભઇલો ઝુલાવે ડાળખી એ આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય, મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે બેનડી ઝૂલે, ભઇલો ઝુલાવે ડાળખી. E leeli leeli limdi j re Ane shital eni j chhay E leeli leeli limdi Ne shital eni chhay Ben hinchole hichati E hichove eeno bhai atozlyric.com Kon halave limdi ne kon jhulave pipli Bhai ni beni laadki ne bhailo jhulave dalkhi Kon halave limdi ne kon jhulave pipli Bhai ni beni laadki ne bhailo jhulave dalkhi E limbi ni aaj daal jhulave limbodi jola khay Hinchko nano ben no evo aam jhulaniyo jaay Leeludi limdi hethe, beni ba hinchke hiche Leeludi limdi hethe, beni ba hinchke hiche Kon halave limdi ne kon jhulave pipli Bhai ni beni laadki ne bhailo jhulave Bendi jhule, bhailo jhulave dalkhi He pankhida pankhida aa O ra aavo he ae pankhida Beni mari hinchke hiche Daliyo tu jhulav Pankhida daliye beso Popat ji prem thi hicho Pankhida daliye beso Popat ji prem thi thi hicho Kon halave limdi ne kon jhulave pipli Bhai ni beni laadki ne bhailo jhulave Bendi jhule, bhailo jhulave dalkhi E aaj hinchodu bendi tara het kahya na jaay Meethdo vayu aaj beni tara hinchke besi jaay Koyal ne morla bole beni no hichko dole Koyal ne morla bole beni no hichko dole Kon halave limdi ne kon jhulave pipli Bhai ni beni laadki ne bhailo jhulave Bendi jhule, bhailo jhulave dalkhi. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kon Halave Limdi Ne Kon Jhulave Pipli lyrics in Gujarati by Ashit Desai, Foram Desai, music by Avinash Vyas. Includes YouTube video and lyrics in multiple languages.