Jaderi Jaan by Jais Kukadiya, Jen's Goyani song Lyrics and video
Artist: | Jais Kukadiya, Jen's Goyani |
---|---|
Album: | Single |
Music: | S.G.R |
Lyricist: | Ram Pansuriya (Kavi Ram) |
Label: | |
Genre: | Wedding |
Release: | 2020-12-17 |
Lyrics (English)
જાડેરી જાન | JADERI JAAN LYRICS IN GUJARATI is recorded by Jais Kukadiya and Jen's Goyani from Maa Music Surat label. The music of the song is composed by S.G.R , while the lyrics of "Jaderi Jaan" are penned by Ram Pansuriya (Kavi Ram) . The music video of the Gujarati track features K.P. Rajkumar (Kishan Patel) and Unnati Patel. હે આવી જાડેરી જાન જાન માં મોટા મહેમાન હે એના ઉતારા કરવો રે હે ભલે લાવ્યા જાડેરી જાન જાન માં મોટા મહેમાન એના ઉતારા તૈયાર છે તમારા બેનબાને કા મારો ભાઈ આવે છે આજ એના ફેરા ફરાવો રે હે ભલે આવ્યા ઘોડી અસવાર ઉતાવર ના કરો આજ બેનબા હમણાં હાજર છે હે ઓલા માંડવે વેવાણ જાડી પેરતા ના આવડે સાડી આ માંડવે જાન જોને આવીજો ભારતલીરીક્સ.કોમ હે જાન માં અક્કલ વિના ના જાજા નથી કોઈને આટા આ માંડવે જાન ભલે આવીજો કાંકરા આવે ખાવાનું કેમ ભાવે એના કાકા હોય બાડા ચાલે છે કેમ આડા એને કાંકરા નો કેવાય તો છાનું માનું રેવાય આવ્યા છે બધા ગાંડા છે એમાં બંધા વાંઢા અયીરામાં થી ચોરી મોજડી કોણ છે એનો ચોર રે લાવો કાવડીયા લઇ જાવ મોજડી એનો છે ઉકેલ રે માયીરામા થી ચોરી મોજડી કોણ છે આનો ચોર લાવો કાવડીયા લઇ જાવ મોજડી એનો છે ઉકેલ રે ચાલ છે ઘર માં અમારા ભાઈ નું ચેતી ને તમે રહેજો રે બેની છે અમારી વટ નો કટકો સચવાય તો સાચવજો રે માયીરા માંથી ચોરી મોજડી કોણ છે આનો ચોર રે લાવો કાવડિયા લઇ જાવ મોજડી એનો છે ઉકેલ રે આવ્યા અમે જાનૈયા અને ક્યાં છે એની માં જો દેજો શિખામણ દીકરી ને લઇ જાશુ દેશ પાર જો જાન લાવ્યા મોંઘેરી ને પાવર નો નહિ પાર રે અલ્યા આવો માંડવે તમે He aavi jaderi jaan Jaan ma mota maheman He aena utara karavo re He bhale lavya jaderi jaan Jaan ma mota maheman Aena utara taiyar chhe atozlyric.com Tamara benbaa ne kaa Maro bhai aave chhe aaj Aena fera faravo re He bhale aavya ghodi asavar Utavar na karo aaj Benbaa hamna hajar chhe He ola mandve vevan jadi Perta na aavde sadi Aa mandve jaan jone aavi jo He jaan ma akkal vina na jaja Nathi koine aata Aa mandve jaan bhale aavi jo Kakra aave khavanu kem bhave Aena kaka hoy bada Chale chhe kem aada Aene kakra no kevay To chhanu manu revay Aavya chhe badha ganda Chhe aema badha vandha Ayira ma thi chori mojdi Kon chhe aano chor re Lavo kavadiya lai jav mojdi Aene chhe ukel re Mayira mathi chori mojadi Kon che aano chor Lavo kavadiya lai jav mojdi Aene chhe ukel re Chal chhe ghar ma amara bhai nu Cheti ne tame rahjo re Beni chhe amari vat no katko Sachvay to sachvjo re Mayira mathi chori mojdi Kon chhe aano chor re Lavo kavadiya lai jaav mojdi Aeno chhe ukel re Aavya ame janaiya ane Kya chhe aeni maa jo Dejo shikhman dikri ne Lai jaasu desh paar jo Jaan lavya mogheri ne Pawar no nahi paar re Alya aavo mandve tame Harkh na dhoray re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jaderi Jaan lyrics in Gujarati by Jais Kukadiya, Jen's Goyani, music by S.G.R. Includes YouTube video and lyrics in multiple languages.