Kachi Re Matinu Kodiyu by Pamela Jain song Lyrics and video
Artist: | Pamela Jain |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | |
Label: | Soormandir |
Genre: | Bhajan, Devotional |
Release: | 2020-02-09 |
Lyrics (English)
Kachi Re Matinu Kodiyu lyrics, કાચી રે માટી નું કોડિયું the song is sung by Pamela Jain from Soormandir. Kachi Re Matinu Kodiyu Bhajan, Devotion soundtrack was composed by Appu. He..ae..koi na samjyu kyare vage choghadiyu kirtaarnu Hari na hath sada ae mota samjine jivavanu re… Kachi re mati nu kodiyu aa kaaya Zabki zabki ne bujavanu re Janki no nath pan jani re shakyo nahi kale savare su thavanu O.. Kachi re mati nu kodiyu aa kaaya Zabki zabki ne bujavanu re Janki no nath pan jani re shakyo nahi kale savare su thavanu Kachi re mati nu he kodiyu aa kaaya Tan man dhan na talne peesti ghani ghumya karti Ghani ghumya karti Ho tan man dhan na talne peesti ghani ghumya karti Ghani ghumya karti He..ae. Bhavsagarno nahi bharoso ghadi oat ghadi bharti He ghani oat ghani bharti He lenu denu lakhyu lalate lenu denu lakhyu lalate Aahi nu aahi devanu re Janki no nath pan jani re shakyo nahi kale savare su thavanu Kachi re mati nu he kodiyu aa kaaya atozlyric.com Yog viyog ni ramat vidhi ni chrak fare sansar no He chrak fare sansar no Ho yog viyog ni ramat vidhi ni chrak fare sansar no He chrak fare sansar no He..ae..koi na samjyu kyare vage choghadiyu kirtaarnu He choghadiyu kirtaarnu Ae hari na hath sada ae mota Hari na hath sada ae mota samji ne jivavanu re Janki no nath pan jani re shakyo nahi kale savare su thavanu Ho kachi re mati nu kodiyu aa kaaya Zabki zabki ne bujavavanu re Janki no nath pan jani re shakyo nahi kale savare su thavanu Kachi re mati nu he kodiyu aa kaaya. હે..એ..કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું કિરતારનું હરિ ના હાથ સદા એ મોટા સમજીને જીવવાનું રે… કાચી રે માટી નું કોડિયું આ કાયા ઝબકી ઝબકી ને બુજાવાનું રે જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું ઓ..કાચી રે માટી નું કોડિયું આ કાયા ઝબકી ઝબકી ને બુજાવાનું રે જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું કાચી રે માટી નું હે કોડિયું આ કાયા તન મન ધન ના તલને પીસતી ઘાણી ઘૂમ્યા કરતી ઘાણી ઘૂમ્યા કરતી હો તન મન ધન ના તલને પીસતી ઘાણી ઘૂમ્યા કરતી ઘાણી ઘૂમ્યા કરતી હે ..એ . ભવસાગરનો નહિ ભરોસો ઘડી ઓટ ઘડી ભરતી હે ઘડી ઓટ ઘડી ભરતી હે લેણું દેણુ લખ્યું લલાટે લેણું દેણુ લખ્યું લલાટે અહીં નું અહીં દેવાનું રે જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું કાચી રે માટી નું હે કોડિયું આ કાયા ભારતલીરીક્સ.કોમ યોગ વિયોગ ની રમત વિધિ ની ચ્રક ફરે સંસાર નો હે ચ્રક ફરે સંસાર નો હો યોગ વિયોગ ની રમત વિધિ ની ચ્રક ફરે સંસાર નો હે ચ્રક ફરે સંસાર નો હે…એ..કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું કિરતારનું હે ચોઘડિયું કિરતારનું એ હરિ ના હાથ સદા રે મોટા હરિ ના હાથ સદા રે મોટા સમજીને જીવવાનું રે જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું કાચી રે માટી નું હે કોડિયું આ કાયા હો કાચી રે માટી નું કોડિયું આ કાયા ઝબકી ઝબકી ને બુજાવાનું રે જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું કાચી રે માટી નું હે કોડિયું આ કાયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kachi Re Matinu Kodiyu lyrics in Gujarati by Pamela Jain, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.