Sat No Divo by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Pravin Ravat |
Label: | |
Genre: | Devotional |
Release: | 2020-06-15 |
Lyrics (English)
Sat No Divo lyrics, સત નો દીવો the song is sung by Vijay Suvada from Soorpancham Beats. Sat No Divo Devotional soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Pravin Ravat. Ho rakho vishvas maa nu ven fadi jay Maa na bharose akhi jindgi tadi jay Matana namthi ajvada thay Maa na mahimani vat na re thay Ae bhale hoy kadi andhari rat Satno divo bade ao maa Ae bhale hoy kadi andhari rat Akhand taro divo bade maa Ho monahnu apyu khuti padse Maa nu apelu na khutse Ho magya karta bamanu dese Khara tone khabaru lese Ho avelu mot pan pachhu fari jay Maa na bharose jindgi tadi jay Maa na aek namthi ajvada thay Maa na mahimani vat na re thay Ae bhale hoy kadi andhari rat Satno divo bade maa Ae bhale hoy kadi andhari rat Akhand taro divo bade maa atozlyric.com Ho matlabni madi aa duniya Tara bharose ame farta Ho mari matani dayathi Dushman poni bharta Mari aabaru have mata re rakh Tara bharose jindagi tadi jay Maa na aek namthi ajvada thay Maa na mahimani vat na re thay Ae bhale hoy kadi andhari rat Satno divo bade ao maa Ae bhale hoy kadi andhari rat Akhand taro divo bade maa Ao meli vidha karnara Tara aagad na favnara Ho odakhe tane odakhnara Hacha sevak ae maa tara ao Ao chare disha re jyot zad had thay Tara bharose ma jindgi tadi jay Aek tara namthi ajvada thay Maa na mahimani vat na re thay Ae bhale hoy kadi andhari rat Satno divo bade maa Ae bhale hoy kadi andhari rat Akhand taro divo bade maa Ao maa sat no divo bade maa Ao maa sat no divo bade Ao maa sat no divo bade. હો રાખો વિશ્વાસ માઁ નું વેણ ફળી જાય માઁ ના ભરોસે આખી જિંદગી ટળી જાય માતાના નામથી અજવાળા થાય માઁ ના મહિમાની વાત ના રે થાય એ ભલે હોય કાળી અંધારી રાત સતનો દીવો બળે એ માઁ એ ભલે હોય કાળી અંધારી રાત અખંડ તારો દીવો બળે માઁ હો મોનહનું આપ્યું ખૂટી પડશે માઁ નું આપેલું ના ખૂટશે હો માગ્યા કરતા બમણું દેશે ખરા ટોણે ખબરું લેશે હો આવેલું મોત પણ પાછું ફરી જાય માઁ ના ભરોસે જિંદગી ટળી જાય માઁ ના એક નામથી અજવાળા થાય માઁ ના મહિમાની વાત ના રે થાય એ ભલે હોય કાળી અંધારી રાત સતનો દીવો બળે માઁ એ ભલે હોય કાળી અંધારી રાત અખંડ તારો દીવો બળે માઁ હો મતલબની માડી આ દુનિયા તારા ભરોસે અમે ફરતા હો મારી માતાની દયાથી દુશ્મન પોણી ભરતાં મારી આબરૂ હવે માતા રે રાખ તારા ભરોસે જિંદગી ટળી જાય માઁ ના એક નામથી અજવાળા થાય માઁ ના મહિમાની વાત ના રે થાય એ ભલે હોય કાળી અંધારી રાત સતનો દીવો બળે માઁ એ ભલે હોય કાળી અંધારી રાત અખંડ તારો દીવો બળે માઁ ભારતલીરીક્સ.કોમ હો મેલી વિદ્યા કરનારા તારા આગળ ના ફાવનારા હો ઓળખે તને ઓળખનારા હાચા સેવક એ માઁ તારા ઓ ઓ ચારે દિશા રે જ્યોત ઝળ હળ થાય તારા ભરોસે માઁ જિંદગી ટળી જાય એક તારા નામથી અજવાળા થાય માઁ ના મહિમાની વાત ના રે થાય એ ભલે હોય કાળી અંધારી રાત સતનો દીવો બળે માઁ એ ભલે હોય કાળી અંધારી રાત અખંડ તારો દીવો બળે માઁ ઓ માઁ સતનો દીવો બળે માઁ ઓ માઁ સત નો દીવો બળે ઓ માઁ સત નો દીવો બળે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sat No Divo lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.