Kevi Rite Bhuli Jau by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Sagar Karol, Sandip Talpada |
Label: | Raj Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-12-04 |
Lyrics (English)
LYRICS OF KEVI RITE BHULI JAU IN GUJARATI: કેવી રીત ભુલી જાઉ, The song is recorded by Rohit Thakor from album Raj Digital . "Kevi Rite Bhuli Jau" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul , with lyrics written by Sagar Karol and Sandip Talpada . The music video of the track features Rohit Thakor, Shreya Dave and Harsh Vanzara. Ho… Yaad aave chhe tari hu hal mari jau Ho… Yaad aave chhe tari hu hal mari jau Yaad aave chhe tari hu hal mari jau Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau Ho… Dard aeva aapya aene kem bhuli jau Dard aeva aapya aene kem bhuli jau Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau Ho… Shu guna re karya tame homu re padya Mara naseeb ma aava kyathi re malya Shu guna re karya tame homu re padya Mara naseeb ma aava kyathi re malya Ho… Yaad aave chhe tari hu hal mari jau Yaad aave chhe tari hu hal mari jau Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau Ho… Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau Ho… Bewafa thaya vishwas nathi thato Chhodi didho sath kem todi didho nato Ho… Bani dushman badhi bhuli gaya vato Malya aeva dard ke divas nathi jato Ho… Kaya karniye divaso aava jova re padya Vagar vokna ame keva re radya Kaya karniye davaso aava jova re padya Vagar vokna ame keva re radya Ho… Yaad aave chhe tari ke hal mari jau Yaad ave chhe tari hu hal mari jau Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau Ho… Tara gata pachhi gaya dada hasvana Tane yaad kari thode thode marvana Ho… Jivay aetli gam ni jindgi jivvana Ja bewafa tane koy na kahevana Ho… Sath chhodi re tame badhu bhuli re gaya Ame to duniya chhodi re gaya Sath chhodi re tame badhu bhuli re gaya Ame to duniya chhodi re gaya Ho… Yaad aave chhe tari hu hal mari jau Yaad aave chhe tari hu hal mari jau Ho… Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau Ho…tu kahe chhe bhuli ja kevi rite bhuli jau. હો.. યાદ આવે છે તારી હું હાલ મરી જઉ હો.. યાદ આવે છે તારી હું હાલ મરી જઉ યાદ આવે છે તારી હું હાલ મરી જઉ તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ હો.. દર્દ એવા આપ્યા એને કેમ ભુલી જઉ દર્દ એવા આપ્યા એને કેમ ભુલી જઉ તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ હો.. શું ગુના રે કર્યા તમે હોમું રે પડયા મારા નસીબમાં આવા ક્યાંથી રે મળ્યા શું ગુના રે કર્યા તમે હોમું રે પડયા મારા નસીબમાં આવા ક્યાંથી રે મળ્યા હો.. યાદ આવે છે તારી હું હાલ મરી જઉં યાદ આવે છે તારી હું હાલ મરી જઉ તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ હો.. તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ હો.. બેવફા થયા વિશ્વાસ નથી થાતો છોડી દીધો સાથ કેમ તોડી દીધો નાતો હો… બની દુશ્મન બધી ભુલી ગયા વાતો મળ્યા એવા દર્દ કે દિવસ નથી જાતો હો.. કયા કારણીયે દિવસો આવા જોવા રે પડયા વગર વોકના અમે કેવા રે રડયા કયા કારણીયે દિવસો આવા જોવા રે પડયા વગર વોકના અમે કેવા રે રડયા હો.. યાદ આવે છે તારી કે હાલ મરી જઉ યાદ આવે છે તારી હું હાલ મરી જઉ તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ હો.. તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ હો.. તારા ગયા પછી ગયા દાડા હસવાના તને યાદ કરી થોડે થોડે મરવાના હો.. જીવાય એટલી ગમની જિંદગી જીવવાના જા બેવફા તને કોય ના કહેવાના હો.. સાથ છોડી રે તમે બધું ભુલી રે ગયા અમે તો દુનિયા છોડી રે ગયા સાથ છોડી રે તમે બધું ભુલી રે ગયા અમે તો દુનિયા છોડી રે ગયા atozlyric.com હો.. યાદ આવે છે તારી હું હાલ મરી જઉ યાદ આવે છે તારી હું હાલ મરી જઉ તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ હો.. તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kevi Rite Bhuli Jau lyrics in Gujarati by Rohit Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.