Dil Maru Tutyu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-04-12 |
Lyrics (English)
DIL MARU TUTYU LYRICS IN GUJARATI: દિલ મારુ તુટ્યુ, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "DIL MARU TUTYU" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ketan Barot . The music video of this song is picturised on Ravi Rao, Shubhasini Pandy and Hiral Rajput. Pyaar vyaar ishq vishq ma koi nathi maja Pyaar vyaar ishq vishq ma koi nathi maja Dil maru tutyu ne mane mali gai saja Ho… Pyaar vyaar ishq vishq ma koi nathi maja Dil maru tutyu ne mane mali gai saja Door thai gaya je potana hata Aekali padi gai nathi aavdatu rota Ho… Pyaar vyaar ishq vishq ma koi nathi maja Dil maru tutyu ne mane mali gai saja Jagata ne suta aave aena re vicharo Prem kari bethi huto samji ne bicharo Dil ma kari didhi ene bau dararo Yaad ma bale chhe aeni aatma re maro Ho… Sapna to hota nathi hacha re badha Maru na vicharyu mane chhodi ne jata Ho… Pyaar vyaar ishq vishq ma koi nathi maja Dil maru tutyu ne mane mali gai saja Ho… Pela pandar di mane haru haru rakhyu Pachhi te game tem boli bali nakhyu Dukh aapvama koi baki na te rakhyu Chhevte te maru aa dil todi nakhyu Have nathi lagati jivva ma maja Jiv kem chalyo taro mane chhodta Ho… Pyaar vyaar ishq vishq ma koi nathi maja Dil maru tutyu ne mane mali gai saja Dil maru tutyu ne mane mali gai saja Ho… Dil maru tutyu ne mane aapi te saja Ho… Dil maru tutyu ne mane aapi te saja. પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા atozlyric.com હો… પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા દૂર થઇ ગયા જે પોતાના હતા એકલી પડી ગઈ નથી આવડતું રોતા હો.. પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા જાગતા ને સુતા આવે એના રે વિચારો પ્રેમ કરી બેઠી હૂતો સમજી ને બિચારો દિલ માં કરી દીધી એણે બઉ દરારો યાદમાં બળે છે એની આત્મા રે મારો હો… સપના તો હોતા નથી હાચા રે બધા મારુ ના વિચાર્યું મને છોડી ને જતા હો… પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા હો… પેલા પંદર દિ મને હારું હારું રાખ્યું પછી તે ગમે તેમ બોલી મને નાખ્યું દુઃખ આપવામાં કોઈ બાકી ના તે રાખ્યું છેવટે તે મારુ આ દિલ તોડી નાખ્યું હવે નથી લગતી જીવવામાં મજા જીવ કેમ ચાલ્યો તારો મને છોડતા હો… પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા દિલ મારુ તૂટ્યુ ને મને મળી ગઈ સજા હો… દિલ મારુ તૂટ્યુ ને મને આપી તે સજા હો… દિલ મારુ તૂટ્યુ ને મને આપી તે સજા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Maru Tutyu lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.