Chahero by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Naresh Navadiya Organizer |
Genre: | Sad |
Release: | 2022-01-21 |
Lyrics (English)
ચહેરો | CHAHERO LYRICS IN GUJARATI is recorded by Gaman Santhal from Naresh Navadiya Organizer label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Chahero" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Zeel Joshi, Viral Mevani, Hashmukhbhai, Sanjay Vaghela and Megha Goswami. Ho… Kismat ma lakhani judai Juni yaado aaj najar same aai Ae hasto taro chahero mane yaad ave chhe Ho… Nenpan ma nehal na mela Ane bhanta hata aapne bhela Ae masum taro chahero mane yaad ave chhe Hu bhulvani koshish karu toye na bhulaya Yaado tari baju mane khechi re lai jaay Bhulvani koshish karu toye na bhulaya Yaado tari baju mane khechi ne lai jaay Ae hasto taro chahero… Mane yaad ave chhe Ho… Kismat ma lakhani judai Juni yaado aaj najar same aai Ae hasto taro chahero mane yaad ave chhe Ae hasto taro chahero mane yaad ave chhe Mobile ni screen upar photo maro rakhati Mane joine tu bau khush thai jati Aek chocolate na be tukda re karti Pela mane khavravi pachhi tu khati Ho… Yaad chhe mane ae chhelli mulakat Aena pachhi na thai koi pan vat Yaad chhe mane ae chhelli mulakat Aena pachhi na thai koi pan vat Tari mithi mithi vato… Mane yaad ave chhe Ho… Kismat ma lakhani judai Juni yaado aaj najar same aai Ae hasto taro chahero mane yaad ave chhe Ae hasto taro chahero mane yaad ave chhe Ho… Andharya lagan levai gaya tara Gaya te gaya fari no malnara Malvani aasha chhodi aekal jivnara Lekh pura thai jya tara ne mara Taro prem hato baka jindagi mari Mane khot padi gai kayam mate tari Taro prem hato baka jindagi mari Mane khot padi gai kayam mate tari Tari chhelli ae najar… Mane yaad ave chhe Ho… Kismat ma lakhani judai Juni yaado aaj najar same aai Ae hasto taro chahero mane yaad ave chhe Mane yaad ave chhe Mane yaad ave chhe Ae hasto taro chahero mane yaad ave chhe. હો… કિસ્મતમાં લખાણી જુદાઈ જૂની યાદો આજ નજર સામે આઈ એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે હો… નેનપણમાં નેહાળ ના મેળા અને ભણતા હતા આપણે ભેળા એ માસુમ તારો ચહેરો મને યાદ આવે છે હું ભૂલવાની કોશિશ કરું તોયે ના ભુલાય યાદો તારી બાજુ મને ખેંચી રે લઇ જાય ભૂલવાની કોશિશ કરું તોયે ના ભુલાય યાદો તારી બાજુ મને ખેંચી ને લઇ જાય એ હસતો તારો ચહેરો… મને યાદ આવે છે atozlyric.com હો… કિસ્મતમાં લખાણી જુદાઈ જૂની યાદો આજ નજર સામે આઈ એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે મોબાઈલની સ્ક્રીન ઉપર ફોટો મારો રાખતી મને જોઈને તું બઉ ખુશ થઇ જાતી એક ચોકલેટ ના બે ટુકડા રે કરતી પેલા મને ખવરાવી પછી તું ખાતી હો… યાદ છે મને એ છેલ્લી મુલાકાત એના પછી ના થઇ કોઈ પણ વાત યાદ છે મને એ છેલ્લી મુલાકાત એના પછી ના થઇ કોઈ પણ વાત તારી મીઠી મીઠી વાતો… મને યાદ આવે છે હો… કિસ્મતમાં લખાણી જુદાઈ જૂની યાદો આજ નજર સામે આઈ એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે હો… અણધાર્યા લગન લેવાઈ ગયા તારા ગયા તે ગયા ફરી નો મળનારા મળવાની આશા છોડી એકલ જીવનારા લેખ પુરા થઇ જ્યાં તારા ને મારા તારો પ્રેમ હતો બકા જિંદગી મારી મને ખોટ પડી ગઈ કાયમ માટે તારી તારો પ્રેમ હતો બકા જિંદગી મારી મને ખોટ પડી ગઈ કાયમ માટે તારી તારી છેલ્લી એ નજર… મને યાદ આવે છે હો… કિસ્મતમાં લખાણી જુદાઈ જૂની યાદો આજ નજર સામે આઈ એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે મને યાદ આવે છે મને યાદ આવે છે એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chahero lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.