Rota Na Aavadtu Hoy To Premma Paday by Janu Solanki song Lyrics and video
Artist: | Janu Solanki |
---|---|
Album: | Single |
Music: | Vijay Dabhi |
Lyricist: | Naresh Thakor |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2024-07-23 |
Lyrics (English)
ROTA NA AAVADTU HOY TO PREMMA PADAY LYRICS IN GUJARATI: રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય, The song is sung by Janu Solanki and released by Jhankar Music label. "ROTA NA AAVADTU HOY TO PREMMA PADAY" is a Gujarati Sad song, composed by Vijay Dabhi , with lyrics written by Naresh Thakor . The music video of this song is picturised on Pinky Makwana and Vishal Bobriya. હો મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય હો મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય હો રાત ના એ ખોટા ઉજાગરાવો થાય રાત ના એ ખોટા ઉજાગરાવો થાય રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય હો ગરજ પતી જાય ત્યારે પ્રીત પુરી થાય ઠેસ પહોંચે દિલ ને દોષ કોને કેવાય હો હાથે કરી હૈયુ ના પ્રેમમાં બળાય હાથે કરી હૈયુ ના પ્રેમમાં બળાય રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય હે રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય હો આખો દાડો આવે બસ પ્રેમ ના વિચારો ગમે ત્યારે આવે નેચુ તાકવાનો વારો હો ચિંતામો ને ચિંતામો શરીર હુકઈ જાય છેલ્લે સરવાળે પ્રેમ આપડો ના થાય હો ખાલી ખોટા દિલ ને શુ લેવા દુખાડવા હાથે કરી હાથ વાઢી કાળજા કેમ બાળવા હો મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય હો રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય હો પ્રેમ માં તો જીંદગી ના થઈ જાય કોકરા પ્રેમ તરછોડે ત્યારે ઘાવ વાગે આકરા હો મારુ કેવુ મોનો તો પ્રેમ માં ના પડવુ હસ્તી ખેલતી જીંદગી ને શુ લેવા નડવું હો જીંદગી મળી છે તો જલશા કરીલો પતંગિયા ની જેમ તમે દુનિયા ફરીલો હો મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય હો રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય Ho matlabi aa duniya na lovema na paday Ho matlabi aa duniya na lovema na paday Matlabi aa duniya na lovema na paday Rota na aavadtu hoy to premma paday Ho raat na ae khota ujagaravo thay Raat na ae khota ujagaravo thay Rota na aavadtu hoy to premma paday Ho garaj pati jay tyare prit puri thay Thes pohche dil ne dosh kone kevay Ho hathe kari haiyu na premma balay Hathe kari haiyu na premma balay Rota na aavadtu hoy to premma paday He rota na aavadtu hoy to premma paday Ho aakho dado aave bus prem na vicharo Game tyare aave nechu takvano varo Ho chintamo ne chintamo sharir hukai jay Chhele sarvale prem aapdo na thay Ho khali khota dil ne shu leva dhukhadva Hathe kari hath vadhi kalja kem balva Ho matlabi aa duniya na lovema na paday Matlabi aa duniya na lovema na paday Rota na aavadtu hoy to premma paday Ho rota na aavadtu hoy to premma paday Ho premma to zindagi na thai jay kokara Prem tarchode tyare ghaav vage aakra Ho maru kevu mono to prem ma na padvu Hasti khelti zindagi ne shu leva nadvu Ho zindagi mali che to jalsha karilo Patangiya ni jem tame duniya farilo Ho matlabi aa duniya na lovema na paday Matlabi aa diniya na lovema na paday Rota na aavadtu hoy to premma paday Ho rota na aavadtu hoy to premma paday Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rota Na Aavadtu Hoy To Premma Paday lyrics in Gujarati by Janu Solanki, music by Vijay Dabhi. Includes YouTube video and lyrics in multiple languages.