O Shyaam Tame Raase Ramva by Geeta Rabari, Himanshu Barot song Lyrics and video
Artist: | Geeta Rabari, Himanshu Barot |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta, Rahul Munjariya |
Lyricist: | Maulik Mehta |
Label: | Sur Sagar Music |
Genre: | Garba |
Release: | 2020-10-07 |
Lyrics (English)
ઓ શ્યામ તમે રાસે રમવા | O SHYAAM TAME RAASE RAMVA LYRICS IN GUJARATI: The song is sung by Geeta Rabari and Himanshu Barot from album Rangtaali - 3 . "O Shyaam Tame Raase Ramva", a Garba song was composed by Maulik Mehta and Rahul Munjariya , with lyrics written by Maulik Mehta . હે તારા વિના એકલડું મને લાગે ઓ શ્યામ તમે રાસે રમવાને આવો ઓ શ્યામ તમે રાસે રમવાને આવો.. વનરાવનની ગલીયો સૂની સૂની લાગે ઓ શ્યામ તમે રાસે રમવાને આવો ઓ શ્યામ તમે રાસે રમવાને આવો.. ઓ શ્યામ મારા વેરણ લાગી આ રાતડી પૂનમની રાસે રમવાને આવો ઓ શ્યામ તમે રાસે રમવાને આવો કે તારા વિના એકલડું મને લાગે ઓ શ્યામ તમે રાસે રમવા આવો ઓ શ્યામ તમે રાસે રમવાને આવો ભારતલીરીક્સ.કોમ હે વનરાતે વન ની કુંજ ગલીમાં ઘેરીવળી સૌ ગોપીઓ હે રાસે રમવા ને થ્યો છું અધીરો પણ આવા દિએ ના તારી સખીઓ હે મારા હૈયા કેરો હાર શ્યામ તમે રાસે રમવા આવો ઓ શ્યામ તમે રાસે રમવાને આવો તારા વિના એકલડું મને લાગે ઓ શ્યામ તમે રાસે રમવા આવો ઓ શ્યામ તમે રાસે રમવાને આવો વનરાવન ની ગલીયો સૂની સૂની લાગે ઓ શ્યામ તમે રાસે રમવા આવો ઓ શ્યામ તમે રાસે રમવાને આવો He tara vina ekaldu mane lage O shyaam tame raase ramvane aavo O shyaam tame raase ramvane aavo.. Vanravan ni galiyon sooni sooni lage O shyaam tame raase ramvane aavo O shyaam tame raase ramvane aavo.. O shyaam mara Veran lagi aa ratadi poonamni Rase ramva ne aavo O shyaam tame raase ramvane aavo Ke tara vina ekaldu mane lage O shyaam tame raase ramva aavo O shyaam tame raase ramvane aavo He vanrate van ni kunj galima Gheri vadi sau gopio He raase ramva ne thyo chhu adhiro pan Aava di e na tari sakhio He mara haiya kera haar Shyaam tame raase ramva aavo O shyaam tame raase ramva ne aavo Tara vina ekaldu mane lage O shyaam tame raase ramva aavo O shyaam tame raase ramvane aavo atozlyric.com Vanravan ni galiyon sooni sooni lage O shyaam tame raase ramvane aavo O shyaam tame raase ramvane aavo… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: O Shyaam Tame Raase Ramva lyrics in Gujarati by Geeta Rabari, Himanshu Barot, music by Maulik Mehta, Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.