Mane Lakho Ma Ek Tu Game by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Pravin Ravat |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-06-10 |
Lyrics (English)
LYRICS OF MANE LAKHO MA EK TU GAME IN GUJARATI: મને લાખો મા એક તુ ગમે, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati . "MANE LAKHO MA EK TU GAME" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Pravin Ravat . The music video of the track is picturised on Nirav Kalal and Hiral Patel. તું દિલમાં રહે મારું દર્દ ના સમજે તું દિલમાં રહે મારું દર્દ ના સમજે આખોમાં છુપાયેલી વાત ના સમજે આ કાજલ તને એટલું કહે મને લાખો માં એક તું ગમે ઓ સાયબા લાખો માં એક તું ગમે તું દિલમાં રહે મારું દર્દ ના સમજે આખોમાં છુપાયેલી વાત ના સમજે હો ચહેરા નું સ્મિત તારું ઘડી ના ભુલાય છે સામે રે આવો તો કેતા શરમાઈ જાય છે હો જેવા છો એવા રેજો એવું કઈ જાય છે યાદ માં તમારી મારો દિવસ નીકળી જાય છે તું મારો મહેમાન થઇ પાસે રહે તું મારો મહેમાન થઇ પાસે રહે મારા દિલ ના ખૂણા માં ભગવાન થઇ રહે આ કાજલ ની ધડકન માં તું રહે મને લાખો માં એક તું ગમે ઓ સાયબા લાખો માં એક તું ગમે તું દિલમાં રહે મારું દર્દ ના સમજે આખોમાં છુપાયેલી વાત ના સમજે હો નસીબ થી મળ્યા તમે ભાગ્ય ની વાત છે વસાવો દિલમાં મારે રેવું તારી સાથ છે હો રસમો ના જાણું હું તો કસમો ના જાણું ભોળા રે મન થી મારા સાયબા ને ચાહું મારુ અંતર કહે તું કૈક તો કહે મારુ અંતર કહે તું કૈક તો કહે કશું ના મળે બસ તું મને મળે કાજલ ની નસ નસ માં તું વહે મને લાખો માં એક તું ગમે ઓ સાયબા લાખો માં એક તું ગમે ઓ સાયબા લાખો માં એક તું ગમે અરે ઓ હો લાખો માં એક તું ગમે Tu dil ma rahe maru dard na samje Tu dil ma rahe maru dard na samje Aakho ma chupayeli vaat na samje Aa kajal tane etlu kahe Mane lakho ma ek tu game O sayaba lakho ma ek tu game Tu dil ma rahe maru dard na samje Aakho ma chupayeli vaat na samje Ho chahera nu smeet taru ghadi na bhulay che Same re aave to keta sharmai jaay che Ho jeva cho eva rejo evu kai jaay che Yaad ma tamari maro divas nikali jaay che Tu maro maheman thai pase rahe Tu maro maheman thai pase rahe Mara dil na khuna ma bhagwan thai rahe Aa kajal ni dhadkan ma tu rahe Mane lakho ma ek tu game O sayaba lakho ma ek tu game Tu dil ma rahe maru dard na samje Aakho ma chupayeli vaat na samje Ho nasib thi malya tame bhagya ni vaat che Vasavo dil ma mare revu tari saath che Ho rasmo na janu hu to kasamo na janu Bhola re man thi mara sayaba ne chahu Maru antar kahe tu kaik to kahe Maru antar kahe tu kaik to kahe Kashu na male bas tu mane male Kajal ni nas nas ma tu vahe Mane lakho ma ek tu game O sayaba lakho ma ek tu game O sayaba lakho ma ek tu game Are o ho lakho ma ek tu game Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Lakho Ma Ek Tu Game lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.