Tane Devu Chhe Dil Maru Daan Ma by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Kandhal Odedara, Karshan Odedara |
Label: | Baavri Films |
Genre: | Love |
Release: | 2020-09-11 |
Lyrics (English)
તને દેવું છે દિલ મારુ દાન માં | TANE DEVU CHHE DIL MARU DAAN MA LYRICS IN GUJARATI: The song is sung by Dhaval Barot under Baavri Films label. "TANE DEVU CHHE DIL MARU DAAN MA" Gujarati song was composed by Amit Barot , with lyrics written by Kandhal Odedara and Karshan Odedara . The music video of this Love song stars Zeel Joshi and Dhaval Barot. કીધા વગર હવે નથી રહેવાતું તારા વિના ની વેરણ થાય રાત્યું દર્દ મને ઝીણું ઝીણું નથી જીરવાતું તારા હૈયે ખોલી દેને મારુ ખાતું ગ્રહો મળાવું ને કુંડળી કઢાવું હીરા માણેક ને મોતી ડે મઢાવું અલી સંભાળ તને કહું કાન માં એ તને દેવું છે દિલ મારુ દાન માં તું રાખજે વાત મારી ધ્યાન ના અલી તને દેવું છે દિલ મારુ દાન માં તું રાખજે વાત મારી ધ્યાન માં ભારતલીરીક્સ.કોમ પેલી વાર તાકી પછી પાંપણ નમિતિ હાચુ કઉ એ દારે દિલ ને તું ગમિતિ અરે અરે રે આટો મારી તું મારા રૂઢીયે તું રમિતિ ધરતી પર જાણે આ પરી ઉતરી તી ફુદા ઉડે છે તારી ઓઢણી ના કોળે તું હાલે ત્યારે ખીલે ફૂલડાં મોરે મોરે અલી ઘાયલ થયો છું તારા પ્રેમ માં એ તને દેવું છે દિલ મારુ દાન માં તું રાખજે વાત મારી ધ્યાન માં હાચુ કવ દેવું છે દિલ મારુ દાન માં તું રાખજે વાત મારી ધ્યાન માં પોણીડા ભરી નીકળ તી તું હસ્તી ચારે કોર ચર્ચા ને વાતો કરે વસ્તી અરે અરે રે થઇ જા તું મારી કરીશુ મોજ મસ્તી લાખો ની વાત મારી નથી કોઈ સસ્તી તું મારુ કંકુ ને હું તારા ચોખા ભેળા જ રહીયે ભલે હોય એ નોખા તને પરણી લઇ જાવું મારા દેશ માં તને દેવું છે દિલ મારુ દાન માં તું રાખજે વાત મારી ધ્યાન માં એ તને દઈ દીધું દિલ મારુ દાન માં હવે ફરવા નો હું ગુમાન માં જાનુ તને દેવું છે દિલ મારુ દાન માં તું રાખજે વાત મારી ધ્યાન માં Kidha vagar have nathi rehvatu Tara vina ni veran thay ratyu Dard mane jinu jinu nathi jirvatu Tara haiye kholi dene maru khatu Graho malavu ne kundali kadhavu Hira manek ne moti de madhavu Ali sambhad tane kahu kaan ma Ae tane devu chhe dil maru daan ma Tu rakhje vaat mari dhyan ma Ali tane devu chhe dil maru daan ma Tu rakhje vaat mari dhyan ma atozlyric.com Peli vaar taaki pachi papan namiti Hachu kau ae dare dil ne tu gamiti Are are re aato mari tu mara rudhiye tu ramiti Dharti par jane aa pari utari ti Fuda ude chhe tari odhani na kore Tu hale tyare khile fulda more more Ali gayal thayo chhu tara prem ma Ae tane devu chhe dil maru daan ma Tu rakhje vaat mari dhyan ma Hachu kav devu chhe dil maru daan ma Tu rakhje vaat mari dhyan ma Ponida bhari nikad ti tu hasti Chare kor charcha ne vato kare vasti Are are re thai jaa tu mari karisu moj masti Lakho ni vaat mari nathi koi sasti Tu maru kanku ne hu tara chokha Bhedaj rahiye bhale hoy ae nokha Tane parni lai javu mara desh ma Tane devu chhe dil maru daan ma Tu rakhje vaat mari dhyan ma Ae tane dai didhu dil maru daan ma Have farva no hu ghuman ma janu Tane devu chhe dil maru daan ma Tu rakhje vaat mari dhyan ma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Devu Chhe Dil Maru Daan Ma lyrics in Gujarati by Dhaval Barot, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.