Kon Jani Sake Kal Ne Re by Mira Ahir song Lyrics and video
Artist: | Mira Ahir |
---|---|
Album: | Single |
Music: | Ranjit Nadiya |
Lyricist: | |
Label: | Shiv Studio Adri |
Genre: | Bhajan |
Release: | 2020-01-23 |
Lyrics (English)
Kon Jani Sake Kal Ne Re lyrics, કોણ જાણી શકે કાળ ને રે the song is sung by from Shiv Studio Adri. Kon Jani Sake Kal ne re Bhajan soundtrack was composed by Ranjit Nadiya. Ho….aa…ho..aa…. Kon jani sake kaad ne re Kon jani sake kaad ne re savare kal kevu thase Aa kaaya mathi hanslo re ochintano udi jaase Kon jani sake kaad ne re savare kal kevu thase He tara mota mota bangla re motar ne gaadi vadi He tara mota mota bangla re motar ne gaadi vadi Badhi maaya mudi badhi maaya mudi Ha badhi maaya mudi meli re khali hathe jaavu padse Kon jani sake kaad ne re savare kal kevu thase He taaro dehh rupado re nahi rakhe ghar ma ghadi He taaro dehh rupado re nahi rakhe ghar ma ghadi Tara saaga ne tara saaga ne Ae tara saaga ne sabandhi re thoda di ma bhuli jaase Kon jani sake kad ne re savare kal kevu thase He tari sachi khoti vani re vaani aa jag ma ahi He tari sachi khoti vani re vaani aa jag ma ahi Taro pankhida no taro pankhida no Ae taro pankhida no mado re palak ma vikhai jase Kon jani sake kad ne re savare kal kevu thase atozlyric.com He tane madyo rudo malkho re bandhi le ne bhav nu bhathu He tane madyo rudo malkho re bandhi le ne bhav nu bhathu Thane ram bhakt thane krushna bhakt Thane ram bhakt sacho re phero taro safal thase Kon jani sake kad ne re savare kal kevu thase Kon jani sake kad ne re savare kal kevu thase Kon jani sake kad ne re savare kal kevu thase. હો ….આ…હો ….આ…. કોણ જાણી શકે કાળ ને રે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે આ કાયા માંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી બધી માયા મુડી બધી માયા મુડી હા બધી માયા મુડી મેલી રે ખાલી હાથે જાવું પડશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડી હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડી તારા સગા ને તારા સગા ને એ તારા સગા ને સબંધી રે થોડા દી માં ભૂલી જાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે ભારતલીરીક્સ.કોમ હે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીં હે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીં તારો પંખીડા નો તારો પંખીડા નો એ તારો પંખીડા નો માળો રે પલક માં વીંખાઈ જાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથું હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથું થાને રામ ભક્ત થાને કિર્ષ્ણ ભક્ત એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kon Jani Sake Kal Ne Re lyrics in Gujarati by Mira Ahir, music by Ranjit Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.