Ramva Java Dyo Kanudo by Rakesh Barot, Kinjal Rabari song Lyrics and video
Artist: | Rakesh Barot, Kinjal Rabari |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Funny |
Release: | 2020-08-02 |
Lyrics (English)
RAMVA JAVA DYO KANUDO LYRICS IN GUJARATI: Ramva Java Dyo Kanudo (રમવા જાવા દ્યો કાનુડો) is a Gujarati Funny song, voiced by Rakesh Barot , Kinjal Rabari from VM Digital . The song is composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of the song features Chini Rawal, Rakesh Barot. હે રમવા જાવા ડ્યો કોનુડો રમવા જાવા ડ્યો એ હમણાં રેહવા ડ્યો હઠીલી હમણાં રેહવા ડ્યો ભારતલીરીક્સ.કોમ પોંચ દાડા પિયરમાં વ્હાલા રમવા જાવા ડ્યો એ પરમે તમે જઈ આયા છો દહ દાડા તમે રહી આયા છો પરમે તમે જઈ આયા છો દહ દાડા તમે રહી આયા છો હમણાં રેહવા ડ્યો હે રમવા જાવા ડ્યો કોનુડો રમવા જાવા ડ્યો પોંચ દાડા પિયરમાં વ્હાલા રમવા જાવા ડ્યો એ હમણાં રેહવા ડ્યો હઠીલી હમણાં રેહવા ડ્યો હો ગોમની રે કુંવાસીયો બાર મહિને ભેળી થાય છે બે દાડા રહી ને હૌ હૌના ઘેર જાય છે હો ગોમની રે કુંવાસી બાર મહિને ભેળી થાય છે બે દાડા રહી ને હૌ હૌના ઘેર જાય છે હે બાર મહિનામાં બાર ફેરા હોય છે તારે પિયર ઢેરા બાર મહિનામાં બાર ફેરા હોય છે તારે પિયર ઢેરા હમણાં રેહવા ડ્યો હે રમવા જાવા ડ્યો કોનુડો રમવા જાવા ડ્યો પોંચ દાડા પિયરમાં વ્હાલા રમવા જાવા ડ્યો એ હમણાં રેહવા ડ્યો મોનીતી હમણાં રેહવા ડ્યો હો આટલો ફેરો જાવા ડ્યો કાનુડો મને રમવા નહિ જઉં હઠીલા પછી બાર મહિના મળવા હો આટલો ફેરો જાવા ડ્યો કાનુડો મને રમવા નહિ જઉં હઠીલા પછી બાર મહિના મળવા એ બોનું કાયમ હોય છે તારે મોનવુ નથી હવે મારે બોનું કાયમ હોય છે તારે મોનવુ નથી હવે મારે હમણાં રેહવા ડ્યો હે રમવા જાવા ડ્યો કોનુડો રમવા જાવા ડ્યો એ રમવા જાવા ડ્યો કોનુડો રમવા જાવા ડ્યો. He ramva java dyo kanudo ramva java dyo Ae hamna rehva dyo hathili Hamna rehva dyo Poch dada piyarma vhala ramva java dyo Ae parme tame jai aaya chho Dah dada tame rahi aaya chho Parme tame jai aaya chho Dah dada tame rahi aaya chho Hamna rehva dyo He ramva java dyo kanudo ramva java dyo Poch dada piyarma vhala ramva java dyo Ae hamna rehva dyo hathili Hamna rehva dyo Ho gomni re kuvashiyo bar mahine bhedi thay chhe Be dada rahi ne hau hauna gher jay chhe Ho gomni re kuvashiyo bar mahine bhedi thay chhe Be dada rahi ne hau hauna gher jay chhe He bar mahinama bar fera hoy chhe tare piyar dhera Bar mahinama bar fera hoy chhe tare piyar dhera Hamna rehva dyo atozlyric.com He ramva java dyo kanudo ramva java dyo Poch dada piyarma vhala ramva java dyo Ae hamna rehva dyo moniti Hamna rehva dyo Ho atalo fero java dyo kanudo mane ramva Nahi jau hathila pachhi bar mahina madva Ho atalo fero java dyo kanudo mare ramva Nahi jau hathila pachhi bar mahina madva Ae bonu kayam hoy chhe tare monavu nathi have mare Bonu kayam hoy chhe tare monavu nathi have mare Hamna rehva dyo He ramva java dyo kanudo ramva java dyo Ae ramva java dyo kanudo ramva java dyo. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ramva Java Dyo Kanudo lyrics in Gujarati by Rakesh Barot, Kinjal Rabari, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.