Hu Mojili Matvali by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2024-03-04 |
Lyrics (English)
HU MOJILI MATVALI LYRICS IN GUJARATI: હું મોજીલી મતવાલી, This Gujarati Playful song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "HU MOJILI MATVALI" song was composed by Vishal Vagheshwari , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Viyona Patil. Ae hu to mojili ne matvali re Ae hu to mojili ne matvali re Mojili ne matvali re Hu to chokari chu mehona ni re atozlyric.com Ae hu to lagu su hau ne vali re Hu to chokari chu gj2 ni re Ho mane khotu bolata na aavade Koine hadabari na palave Mane khotu bolata na aavade Koine hadabari na palave Ae hu to mojili ne matvali re Hu to chokari chu mehona ni re Ae hu to chokari chu gj2 ni re Ho vadilo no rakhu hu to aadar ne bhaav re Namrata thi vaat karu sidhi chu saav re Ho ho jaror pade ene hu to karati madad re Hu to badha kara ekdam alag re Ho mane bijanu dukh pan dakhave Ene raji kari ne rahu aakhare Mane bijanu dukh pan dakhave Ene raji kari ne rahu aakhare Ae hu to mojili ne matvali re Hu to chokari chu mehona ni re Hu to chokari chu gj2 ni re Ho shokh bau uncha ne unchi che pasand Magajmari kare ene kari dau bandh Ho hau ne kayam hu to hari aalu sikh re Koipan taklif hoy kari dau hu thik re Ho hu to karu mota mota kaam re Bau famous che maru nom re Hu to karu mota mota kaam re Bau famous che maru nom re Ae hu to mojili ne matvali re Hu to chokari chu mehona ni re Hu to chokari chu gj2 ni re Hu to chokari chu mehona ni re એ હું તો મોજીલી ને મતવાલી રે એ હું તો મોજીલી ને મતવાલી રે મોજીલી ને મતવાલી રે હું તો છોકરી છું મેહોણા ની રે એ હું તો લાગુ સુ હઉ ને વાલી રે હું તો છોકરી છું GJ 2 ની રે હો મને ખોટું બોલતા ના આવડે કોઈને હાડાબારી ના પાલવે મને ખોટું બોલતા ના આવડે કોઈને હાડાબારી ના પાલવે એ હું તો મોજીલી ને મતવાલી રે હું તો છોકરી છું મેહોણા ની રે એ હું તો છોકરી છું GJ 2 ની રે હો વડીલો નો રાખું હૂતો આદર ને ભાવ રે નમ્રતા થી વાત કરું સીધી છું સાવ રે હો હો જરૂર પડે એને હું તો કરતી મદદ રે હું તો બધા કરતા એકદમ અલગ રે ભારતલીરીક્સ.કોમ હો મને બીજાનું દુઃખ પણ દાખવે એને રાજી કરી ને રહુ આખરે મને બીજાનું દુઃખ પણ દાખવે એને રાજી કરી ને રહુ આખરે એ હું તો મોજીલી ને મતવાલી રે હું તો છોકરી છું મેહોણા ની રે એ હું તો છોકરી છું GJ 2 ની રે હો શોખ બૌ ઊંચા ને ઊંચી છે પસંદ રે મગજમારી કરે એને કરી દઉં બંધ રે હો હઉં ને કાયમ હું તો સારી આલૂ શીખ રે કોઈપણ તકલીફ હોય કરી દઉં હું ઠીક રે હો હું તો કરું મોટા મોટા કોમ રે બૌ ફેમસ છે મારુ નોમ રે હું તો કરું મોટા મોટા કોમ રે બૌ ફેમસ છે મારુ નોમ રે એ હું તો મોજીલી ને મતવાલી રે હું તો છોકરી છું મેહોણા ની રે એ હું તો છોકરી છું GJ 2 ની રે હું તો છોકરી છું મેહોણા ની રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Mojili Matvali lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.