Aaje Taro Samay Kale Maro Aavse by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Jayram Bhai Maguna, Rajan Rayka, Dhaval Motan |
Label: | Studio Saraswati Official |
Genre: | Sad |
Release: | 2020-05-17 |
Lyrics (English)
Aaje Taro Samay Kale Maro Aavse lyrics, આજે તારો સમય કાલે મારો આવશે the song is sung by Vijay Suvada from Studio Saraswati Official. Aaje Taro Samay Kale Maro Aavse Sad soundtrack was composed by Ajay Vagheshwari with lyrics written by Jayram Bhai Maguna, Rajan Rayka, Dhaval Motan. Aaje taro samay kale maro aavse Aaje taro samay kale maro aavse Aaje taro samay kale maro aavse Jayre potanu koi tane rovdavse Madva no samay nathi varo aavse Madva no samay nathi varo aavse Jayre potanu koi tane rovdavse O tu matlbi are tuto gadar chhe Maru dil to wafadar chhe Tu matlbi are tuto gadar chhe Maru dil to wafadar chhe Maru dil to wafadar chhe Aaje taro varo kale maro aavse Aaje taro varo kale maro aavse Jayre potanu koi tane rovdavse Tyare tane mari yaad bahu aavse Prem ni pakhu tame re kapise Zindgi mari jer kari nakhi chhe Prem ni pakhu tamere kapise Zindgi mari jer kari nakhi chhe Mara re dil ma taru re naam chhe Tara dil ma jane konu naam chhe Tara dil ma jane konu naam chhe Mara re prem ni tane haay lagse Mara re prem ni tane haay lagse Jayre potanu koi tane rovdavse Jayre potanu koi tane rovdavse Jedare taru guman utarse Aedare tara guna maaf thase Rupno chadaliyo taro aathmi jase Mara vina taru kon hagu thase Hacho re maro prem tane samjase Tyare tane mari yaad re aavse Tyare tane mari yaad bahu aavse Aaje taro samay kale maro aavse Aaje taro samay kale maro aavse Jayre potanu koi tane rovdavse Tane mari re yaad bahu rovdavse Tane mari re yaad have bahu aavse atozlyric.com આજે તારો સમય કાલે મારો આવશે આજે તારો સમય કાલે મારો આવશે આજે તારો સમય કાલે મારો આવશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે મળવા નો સમય નથી વારો આવશે મળવા નો સમય નથી વારો આવશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે ઓ તું મતલબી અરે તુંતો ગદાર છે મારુ દિલ તો વફાદાર છે તું મતલબી અરે તુંતો ગદાર છે મારુ દિલ તો વફાદાર છે મારુ દિલ તો વફાદાર છે આજે તારો વારો કાલે મારો આવશે આજે તારો વારો કાલે મારો આવશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે ત્યારે તને મારી યાદ બહુ આવશે ભારતલીરીક્સ.કોમ પ્રેમ ની પાખું તમે રે કાપીશે ઝીંદગી મારી ઝેર કરી નાખી છે પ્રેમ ની પાખું તમે રે કાપીશે ઝીંદગી મારી ઝેર કરી નાખી છે મારા રે દિલ માં તારું રે નામ છે તારા દિલ જાણે કોનું રે નામ છે તારા દિલ જાણે કોનું રે નામ છે મારા રે પ્રેમ ની તને હાય લાગશે મારા રે પ્રેમ ની તને હાય લાગશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે જેદારે તારું ગુમાન ઉતરશે એદારે તારા ગુના માફ થાશે રૂપનો ચાંદલિયો તારો આથમી જશે મારા વિના તારું કોણ હંગુ થાશે હાચો રે મારો પ્રેમ તને સમજાશે ત્યારે તને મારી યાદ રે આવશે ત્યારે તને મારી યાદ બહુ આવશે આજે તારો સમય કાલે મારો આવશે આજે તારો સમય કાલે મારો આવશે જયારે પોતાનું કોઈ તને રોવડાવશે તને મારી રે યાદ બહુ રોવડાવશે તને મારી રે યાદ હવે બહુ આવશે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aaje Taro Samay Kale Maro Aavse lyrics in Gujarati by Vijay Suvada, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.