Sorry by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Ram Audio |
Genre: | Sad |
Release: | 2021-12-04 |
Lyrics (English)
SORRY LYRICS IN GUJARATI: Sorry (સોરી) is voiced by Vijay Suvada from Ram Audio . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . Ho… Dukh na vadal tuti padya Dukh na vadal tuti padya Dukh na vadal tuti padya Tame sorry kahin chhuti padya Ho… Love ma aaje locha padya Love ma aaje locha padya Tame sorry kahin chhuti padya Ho… Dil mathi mane delet na karsho Bija hare tame kya sudhi farsho Dil mathi mane delet na karsho Bija hare tame kya sudhi farsho He… Massage na reply no re malya Massage na reply no re malya Hav tame sorry kahin chhuti padya Ho… Dukh na vadal tuti padya Dukh na vadal tuti padya Tame sorry kahin chhuti padya Tame sorry kahin chhuti padya Ho… Insta ma odkhan padi Vato thai ghadi be ghadi Toye tu mane na mali Ho… Tara phota mara phone ma rakhya Massage hachavine rakhya Toye amne juda kari nakhya Ho… Vicharyu natu tame karsho jone aavu Tu bhale bhule hu nahi bhuli javu Vicharyu natu tame karsho jone aavu Tu bhale bhule hu nahi bhuli javu Ho… Nakki tame kok ni vade chadhya Nakki tame kok ni vade chadhya Mate sorry kahine chhuti padya He… Dukh na vadal tuti padya Dukh na vadal tuti padya Tame sorry kahine chhuti padya godi Tame sorry kahine chhuti padya Ho… Story ma joi leje Status ma joi leje Mari halat jani leje Ho… Todyu maru te dil Tara mate banavu reel Tu kari le thodu feel Ho… Kayam tari vat jota reshu Na koi na thaya ke na koi na thashu Kayam tari vat jota reshu Na koi na thaya ke na koi na thashu He… Prem ma amne pagal karya Prem ma amne pagal karya Pachhi sorry kahine chhuti padya He… Tara love ma amne goda karya Love ma amne goda karya Sorry kahi tame pagal chhuti padya Pachhi sorry kahi tame jone chhuti padya He… Sorry kahi tame jone chhuti padya. હો… દુઃખનાં વાદળ તૂટી પડયા દુઃખનાં વાદળ તૂટી પડયા દુઃખનાં વાદળ તૂટી પડયા તમે સોરી કહીન છૂટી પડયા હો… લવમાં આજે લોચા પડયા લવમાં આજે લોચા પડયા તમે સોરી કહીન છૂટી પડયા હો… દિલમાંથી મને ડિલેટ ના કરશો બીજા હારે તમે ક્યાં સુધી ફરશો દિલમાંથી મને ડિલેટ ના કરશો બીજા હારે તમે ક્યાં સુધી ફરશો હે… મેસેજ ના રિપ્લાય નો રે મળ્યા મેસેજ ના રિપ્લાય નો રે મળ્યા હાવ તમે સોરી કહીન છૂટી પડયા હો… દુઃખનાં વાદળ તૂટી પડયા દુઃખનાં વાદળ તૂટી પડયા તમે સોરી કહીન છૂટી પડયા ગોડી તમે સોરી કહીન છૂટી પડયા atozlyric.com હો… ઇન્સ્ટામાં ઓળખાણ પડી વાતો થઇ ઘડી બે ઘડી તોયે તું મને ના મળી હો… તારા ફોટા મારા ફોનમાં રાખ્યા મેસેજ હાચવીને રાખ્યા તોયે અમને જુદા કરી નાખ્યા હો… વિચાર્યુ નતુ તમે કરશો જોને આવું તું ભલે ભૂલે હું નહિ ભૂલી જાવું વિચાર્યુ નતુ તમે કરશો જોને આવું તું ભલે ભૂલે હું નહિ ભૂલી જાવું હો… નક્કી તમે કોકની વાદે ચઢ્યા નક્કી તમે કોકની વાદે ચઢ્યા માટે સોરી કહીને છૂટી પડયા હે… દુઃખનાં વાદળ તૂટી પડયા દુઃખનાં વાદળ તૂટી પડયા તમે સોરી કહીને છૂટી પડયા ગોડી તમે સોરી કહીને છૂટી પડયા હો… સ્ટોરીમાં જોઈ લેજે સ્ટેટસમાં જોઈ લેજે મારી હાલત જાણી લેજે હો… તોડયું મારુ તે દિલ તારા માટે બનાવું રીલ તું કરી લે થોડું ફીલ હો… કાયમ તારી વાટ જોતા રેશું ના કોઈ ના થયા કે ના કોઈ ના થાશું કાયમ તારી વાટ જોતા રેશું ના કોઈ ના થયા કે ના કોઈ ના થાશું હે… પ્રેમમાં અમને પાગલ કર્યા પ્રેમમાં અમને પાગલ કર્યા પછી સોરી કહીને છૂટી પડયા હે… તારા લવમાં અમને ગોડા કર્યા લવમાં અમને ગોડા કર્યા સોરી કઇ તમે પાગલ છૂટી પડયા પછી સોરી કહી તમે જોને છૂટી પડયા હે… સોરી કહી તમે જોને છૂટી પડયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sorry lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.