Prem Nathi Juttho by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Viren Sardarpur |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2024-06-29 |
Lyrics (English)
LYRICS OF PREM NATHI JUTTHO IN GUJARATI: પ્રેમ નથી જુઠ્ઠો, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati . "PREM NATHI JUTTHO" is a Gujarati Romantic song, composed by Vishal Vagheshwari , with lyrics written by Viren Sardarpur . The music video of the track is picturised on Vicky Rajput and Aarti Suthar. હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો તને જોઈ ને જીવ મારો રે હરખાતો હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો તને જોઈ ને જીવ મારો રે હરખાતો હો પિયુ તમે છો મારા દિલ મા આભાર તમે આયા જીવન મા હો પિયુ તમે છો મારા દિલ મા આભાર તમે આયા જીવન મા તને જોયા વીના દિવસ મારો ના જાતો તને જોયા વીના દિવસ મારો ના જાતો ઘડી દૂર થાવ જીવ મારો ગભરાતો હો તને જોઈ ને જીવ મારો હરખાતો હો રાખું છુ તમને આખો ના પલકારે તમે ધબકો છો મારા દિલ ના ધબકારે હો મીઠી વાતો કરું દિલ માં હરખ રે આવે તમને સંતાવું એ મને ના રે ફાવે હો વાલા તમે છો મારા અંગ અંગમા રાખું છુ તમને હુ તો ધડકન મા વાલા તમે છો મારા અંગ અંગમા રાખું છુ તમને હુ તો ધડકન મા હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો તને જોઈ ને જીવ મારો રે હરખાતો હો તને જોઈ ને જીવ મારો હરખાતો હો મેં કરી જીંદગી તમારા નામ આખી બની રહેજો મારા તમે જીવનસાથી હો સાથે રહીયે તો જાણે જન્નત મને મળી મેં માની લીધું મારી મન્નતો રે ફળી હો તમે લખાયા હતા મારા લેખ મા હુ તો બંધાણી હવે તારા બોલ મા હો તમે લખાયા હતા મારા લેખ મા હુ તો બંધાણી હવે તારા બોલ મા હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો તને જોઈ ને જીવ મારો રે હરખાતો હો તને જોઈ ને જીવ મારો હરખાતો Ho pahelo pahelo prem che aa prem nathi juttho Ho pahelo pahelo prem che aa prem nathi juttho Pahelo pahelo prem che aa prem nathi juttho Tane joi ne jiv maro re harkhato Ho pahelo pahelo prem che aa prem nathi juttho Tane joi ne jiv maro re harkhato Ho piyu tame cho mara dil ma Aabhar tame aaya mara jivan ma Ho piyu tame cho mara dil ma Aabhar tame aaya mara jivan ma Tane joya vina divas maro na jato Tane joya vina divas maro na jato Ghadi door thav jiv maro ghabrato Ho tane joi ne jiv maro harkhato Ho rakhu chu tane aakho na palkare Tame dhabko cho mara dil na dhabkare Ho mithi vato karu dil ma harakh re aave Tamane satavu ae mane na re fave Ho vala tame cho mara ang ang ma Rakhu chu hu to tane dhadkan maa Vala tame cho mara ang ang ma Rakhu chu hu to tane dhadkan maa Ho pahelo pahelo prem che aa prem nathi juttho Ho pahelo pahelo prem che aa prem nathi juttho Tane joi ne jiv maro re harkhato Ho tane joi ne jiv maro harkhato Ho me kari jindagi tamara naam aakhi Bani rahejo mara tame jivansaathi Ho saathe rahiye to jaane jannat mane mali Me maani lidhu mari mannato re fali Ho tame lakhaya hata mara lekh ma Hu to bandhani have tara bol ma Ho tame lakhaya hata mara lekh ma Hu to bandhani have tara bol ma Ho pahelo pahelo prem che aa prem nathi juttho Pahelo pahelo prem che aa prem nathi juttho Tane joi ne jiv maro re harkhato Ho tane joi ne jiv maro harkhato Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Nathi Juttho lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.