Gamatu Nathi Shehar by Gopal Bharwad, Kajal Maheriya song Lyrics and video
Artist: | Gopal Bharwad, Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2025-02-06 |
Lyrics (English)
GAMATU NATHI SHEHAR LYRICS IN GUJARATI: ગમતુ નથી શહેર, This Gujarati Love song is sung by Gopal Bharwad and Kajal Maheriya & released by Saregama Gujarati . "GAMATU NATHI SHEHAR" song was composed by Dipesh Chavda , with lyrics written by Ramesh Vachiya . The music video of this track is picturised on Chhaya Thakor and Kuldeep Mishra. હો ચંમ ચઢાયું છે મોઢું બોલો છો ડોઢું ડોઢું મને કોતો ખરા વાલી કઈ વાતે લાગ્યું ખોટું મારા બોલ વાલા લાખના ચોક થઈ જાય ના ખાખના મોનો તો તમને કહું વિચાર આવે કાલ રાતના પણ બોલો તો ખરા હે મને ગમતું નથી શહેર હે મને ગમતું નથી શહેર હેડો જતાં રહીએ ઘેર મને ગમતું નથી શહેર હેડો જતાં રહીએ ઘેર મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો ઝેર હે શું કરશો જઈને ઘેર તારું ભલું તોય શહેર શું કરશો જઈને ઘેર તારું ભલું તોય શહેર મારે મોડ મોડ પડ્યો છે નોકરીનો મેળ હે તમે કરજો ખેતી ને હું કરે ઢોલાનું ઘણું એ મળે છે હવે પાણી રે બોર નું હે એવા કઠલા રે કરે મોનો કોઈ નહીં મળે એવા કઠલા રે કરે અલી કોઈ નહીં મળે થોડે થોડે ફાઈ જાશે નથી જાવું રે ઘેર હો મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો ઝેર હો રહી આયાસ ગોમડે વાલા અમે મોટા વાહમાં કોઈ નથી હગુ વાલુ આપણા રે પડોહ માં હો બેઠા બેઠા કરો છો તમે ખોટા વિચારો કોમકાજ કરી કોઈના ઘેર ઓટો મારો હો ઓળખણ પારખાણ વગર કના ઘેર જાવું હમજું શું બધું મેલો ખોટું વાલું થાય હે બાર જાવ તો પડે ફેર ના બેહી રેશો ઘેર બાર જાવ તો પડે ફેર ના બેહી રેશો ઘેર અલી મોંડ મોંડ પડ્યો છે મારા નોકરીનો મેળ હો મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો ઝેર હો આવડા ઘરમાં કોઈ આવે તો કોહણ નથી થાતું હગવાલા ગોમડે જઈને કરતા હશે વાતું હો બહુ જાણે છે મેલો તમે ખોટા ટીકા કરવા ગામડું છોડી શહેરમાં આપણે આયાસી રરવા હે ઘેર હેડો વાલા ના આવું રે રરાય હારા ભલે ચોય ના હરમ જવાય હે ખોટા કજીયા તું કરે ભાભી જોડે જઈ ઘરે ખોટા કજીયા તું કરે ભાભી જોડે જઈ ઘરે મોની જોને મારું કેવું નથી જાવું રે ઘરે હો તમે આવો છો કે જતી રહું એકલી હું તો ઘેર એ મેલો ખોટા તમે ઝગડા હેડો જતા રહીએ ઘેર Ho cham chadhayu che modhu bolo cho dodhu dodhu Mane koto khara vali kai vate lagyu khotu Mara bol vala lakh na chok thai jay na khakh na Mono to tamne kahu vichar aave kaal raat na Pan bolo to khara He mane gamatu nathi shehar He mane gamtu nathi shehar hedo jata rahiye gher Mane gamatu nathi shehar hedo jata rahiye gher Mane eklu nathi favtu vala lage aato zher He su karso jaine gher taru bhalu toy shehar Su karso jaine gher taru bhalu toy shehar Mare mod mod padyo che nokari no mel He tame karjo kheti ne hu kare dhola nu Ghanu ae made che have paani re bor nu He eva kathla re kare mono koi nahi made Eva kathla re kare ali koi nahi made Thode thode faai jase nathi javu re gher Ho mane eklu nathi favtu vala lage aato zher Ho rahi aayas gomde vala ame mota vaah ma Koi nathi hagu valu aapna re padoh ma Ho betha betha karo chho tame khota vicharo Komkaj kari koina gher auto maro Ho odakhan parkhan vagar kana gher javu Hamju su badhu melo khotu valu thay He baar java to pade fer na behi reso gher Ali mond mond padhyo che mara nokari no mel Ho mane eklu nathi favtu vala lage aato zher Ho aavda ghar ma koi aave to kohan nathi thatu Hagvala gomde jaine karta hase vatu Ho bahu jane che melo tame khota tikka karva Gamdu chodi saher ma aapne aayasi rarva He gher hedo vala na aavu re raray Hara bhale choy na haram javay He khota kajiya tu kare bhabhi jode jai ghare Khota kajiya tu kare bhabhi jode jai ghare Moni jone maru kevu nathi javu re ghare Ho tame aavo cho ke jati rahu ekali hu to gher Ae melo khota tame jaghda hedo jata rahiye gher Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gamatu Nathi Shehar lyrics in Gujarati by Gopal Bharwad, Kajal Maheriya, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.