Radha Khovaai by Meet Jain song Lyrics and video

Artist:Meet Jain
Album: Single
Music:Arpan Mahida
Lyricist:Bhargav Purohit
Label:Meetjain
Genre:Dandiya
Release:2020-06-11

Lyrics (English)

Radha Khovaai lyrics, રાધા ખોવાઈ the song is sung by Meet Jain from Meetjain. The music of Radha Khovaai Dandiya track is composed by Arpan Mahida while the lyrics are penned by Bhargav Purohit.
Moralina mastina tofanma
Radha khovai aaj kanma
Moralina mastina tofanma
Radha khovai aaj kanma
Aena tanman to zumta re tanma
Aevi radha khovai aaj kanma
Aena tanman to zumta re tanma
Aevi radha khovai aaj kanma
Radha khovai, radha khovai, radha khovai
Radha khovai, radha khovai, radha khovai
Radha khovai, radha khovai, radha khovai
Radha khovai, radha khovai, radha khovai
atozlyric.com
Rase to roj roj zumta ne ghumta
Aajno te rash kai or chhe
Chor nathi chitadano aaj dhadpadu chhe
Aeva kai kanhano kor chhe
Rase to roj roj zumta ne ghumta
Aajno te rash kai or chhe
Veri chhe vansadi ne ema sharnayu thai
Tahuke aa madhghelo mor chhe
Ketlaae chhankara vage aaj rat ghero
Gunji ne padghase kanma
Aena tanman to zumta re tanma
Aevi radha khovai aaj kanma
Aenu haiyu na rahetu aaj bhanma
Aevi radha khovai aaj kanma
Radha khovai, radha khovai, radha khovai
Radha khovai, radha khovai, radha khovai
Radha khovai, radha khovai, radha khovai
Radha khovai, radha khovai, radha khovai.
મોરલીની મસ્તીના તોફાનમાં
રાધા ખોવાઈ આજ કાનમાં
મોરલીની મસ્તીના તોફાનમાં
રાધા ખોવાઈ આજ કાનમાં
એના તનમન તો ઝુમતા રે તાનમાં
એવી રાધા ખોવાઈ આજ કાનમાં
એના તનમન તો ઝુમતા રે તાનમાં
એવી રાધા ખોવાઈ આજ કાનમાં
રાધા ખોવાઈ, રાધા ખોવાઈ, રાધા ખોવાઈ
રાધા ખોવાઈ, રાધા ખોવાઈ, રાધા ખોવાઈ
રાધા ખોવાઈ, રાધા ખોવાઈ, રાધા ખોવાઈ
રાધા ખોવાઈ, રાધા ખોવાઈ, રાધા ખોવાઈ
રાસે તો રોજ રોજ ઝુમતા ને ઘુમતા
આજનો તે રાસ કઈ ઓર છે
ચોર નથી ચિત્તડાંનો આજ ધાડપાડુ છે
એવો કઈ કાન્હાનો કોર છે.
રાસે તો રોજ રોજ ઝુમતા ને ઘુમતા
પણ આજનો તે રાસ કઈ ઓર છે
વેરી છે વાંસળી ને એમાં શરણાયું થઇ
ટહુકે આ મધઘેલા મોર છે
કેટલાએ છનકારા વાગે આજ રાત ઘેરો
ગુંજી ને પડઘાશે કાનમાં
એના તનમન તો ઝુમતા રે તાનમાં
એવી રાધા ખોવાઈ આજ કાનમાં
એનું હૈયું ના રહેતું આજ ભાનમાં
એવી રાધા ખોવાઈ આજ કાનમાં
ભારતલીરીક્સ.કોમ
રાધા ખોવાઈ, રાધા ખોવાઈ, રાધા ખોવાઈ
રાધા ખોવાઈ, રાધા ખોવાઈ, રાધા ખોવાઈ
રાધા ખોવાઈ, રાધા ખોવાઈ, રાધા ખોવાઈ
રાધા ખોવાઈ, રાધા ખોવાઈ, રાધા ખોવાઈ.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Radha Khovaai lyrics in Gujarati by Meet Jain, music by Arpan Mahida. Includes YouTube video and lyrics in multiple languages.