Bolvanu Bandh Te Karyu Chhe by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Harshad Thakor |
Lyricist: | M.S.Raval |
Label: | Hari Om Studio Ambahotal |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-01-02 |
Lyrics (English)
BOLVANU BANDH TE KARYU CHHE LYRICS IN GUJARATI: Bolvanu Bandh Te Karyu Chhe (બોલવાનું બંધ તે કર્યું છે) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Bechar Thakor from Hari Om Studio Ambahotal . The song is composed by Harshad Thakor , with lyrics written by M.S.Raval . The music video of the song features Becharji Thakor and Yashvi Patel. હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે ભારતલીરીક્સ.કોમ હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે હો હવે હું શું કરું કેમ રે મનાવું હવે હું શું કરું કેમ રે મનાવું કોઈ એ કેતી નથી રે મારી હામું બોલતી નથી રે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે હો મન માં તારા શું છે મને કહી તું રે દે પછી તારે કરવું હોય એ કરી તું રે લે હો મન માં તારા શું છે મને કહી તું રે દે પછી તારે કરવું હોય એ કરી તું રે લે હો તું કહે એમ માફી માંગી લઉ તું કહે એમ માફી માંગી લઉ એક મને મોકો આપી દે તું મને તારો ગણીલે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે હો જાણે રે અજાણે ભૂલ થઇ હોય તો ભૂલો બધી ભૂલી મને દિલ માં રાખીલે હો જાણે રે અજાણે ભૂલ થઇ હોય તો ભૂલો બધી ભૂલી મને દિલ માં રાખીલે હો તું જીવન છે તું ધડકન છે તું જીવન છે તું ધડકન છે તારા વિના જીવી ના શકું તારા વિના રહી ના શકું બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે Ho kai vaat nu tane khotu lagi gyu se Ho kai vaat nu tane khotu lagi gyu se Bolvanu bandh karyu chhe Bolvanu bandh te karyu chhe Ho kai vaat nu tane khotu lagi gyu se Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe Ho have hu shu karu kem re manavu Have hu shu karu kem re manavu Koi ae keti nathi re Mari haamu bolti nathi re Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe Ho kai vaat nu tane khotu lagi gyu se Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe Ho man maa tara shu chhe mane kahi tu re de Pachi tare karvu hoy ae kari tu re le Ho man maa tara shu chhe mane kahi tu re de Pachi tare karvu hoy ae kari tu re le Ho tu kahe aem mafi magi lau Ho tu kahe aem mafi magi lau Ek mane moko aapi de Tu mane taro ganile Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe Kai vaat nu tane khotu lagi gyu se Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe atozlyric.com Ho jane re ajane bhul thai hoy to Bhulo badhi bhuli mane dil maa rakhi le Ho jane re ajane bhul thai hoy to Bhulo badhi bhuli mane dil maa rakhi le Ho tu jivan chhe tu dhadkan chhe Tu jivan chhe tu dhadkan chhe Tara vina jivina saku Tara vina rahi na saku Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bolvanu Bandh Te Karyu Chhe lyrics in Gujarati by Bechar Thakor, music by Harshad Thakor. Includes YouTube video and lyrics in multiple languages.