Maan Na Mohanji by Rajesh Ahir, Sabhiben Ahir song Lyrics and video
Artist: | Rajesh Ahir, Sabhiben Ahir |
---|---|
Album: | Single |
Music: | Shivam Gundecha (Shivam Music Studio) |
Lyricist: | Sabhiben Ahir, Pratik Ahir |
Label: | Rajesh Ahir |
Genre: | Playful |
Release: | 2024-09-24 |
Lyrics (English)
MAAN NA MOHANJI LYRICS IN GUJARATI: મન ના મોહનજી, This Gujarati Playful song is sung by Rajesh Ahir and Sabhiben Ahir & released by Rajesh Ahir . "MAAN NA MOHANJI" song was composed by Shivam Gundecha (Shivam Music Studio) , with lyrics written by Sabhiben Ahir and Pratik Ahir . ઝૂલડીને કારણે વાલો જઇ જમુના માં બેઠા જો ઝૂલડીને કારણે વાલો જઇ જમુના માં બેઠા જો માતા યશોદા રિસે ભરાણા માતા યશોદા રિસે ભરાણા જઇ ઓટલિયે બેઠા મન ના મોહનજી રે તન ના ત્રિકમજી રે રાયરણછોડ જી રે ઝૂલડી ક્યાં વિહારી આવ્યા મથુરાથી મોંઘામુલ નો કાપડું મગાવુંજો હૈયા કેરા તાર ગુથીને મોરલીયા ચિતરાવું જો સોના રૂપાની ઘૂઘરીયુંને સોના રૂપાની ઘૂઘરીયુંને મોતીડે મઢાવું મન ના મોહનજી રે તન ના ત્રિકમજી રે રાયરણછોડ જી રે ઝૂલડી ક્યાં વિહારી આવ્યા ગોકુળ કેરી ગોવાલણ મહિડા વેચવા હાલી જો મારગ રોકી કાન કુંવર મહિડા એના ઢોળે જો માખણ મિસરી ખાવે વાલો માખણ મિસરી ખાવે વાલો ભાઈબંધોની ભેળા મનના મોહનજી રે તનના ત્રિકમજી રે રાયરણછોડ જી રે ઝૂલડી ક્યાં વિહારી આવ્યા વનરાવની વાટે કાનો વાહલડી વગાળે જો ગોપીયો સંગાથે રાધા રાણી રમવા આવે જો રાસ રચાવે છેલ છોગળો રાસ રચાવે શ્યામ છોગળો માધવ છે મતવાલો મન ના મોહનજી રે તન ના ત્રિકમજી રે રાયરણછોડ જી રે ઝૂલડી ક્યાં વિહારી આવ્યા ડાકોર કેરી ડેલીયે થી અભળીયા મનગાવું જો દ્વારિકાની શેરીયુંમાં જુલડિયું સિવરાવુજો દ્વારિકના દેવળે આવું ઠાકર તારા નેહડે આવુ ઝૂલડી પહેરાવુ મન ના મોહનજી રે તન ના ત્રિકમજી રે રાયરણછોડ જી રે ઝૂલડી ક્યાં વિહારી આવ્યા હે ગાયું ગોવાળિયા ગોંધરે હે વાલા જોતા તારીય વાટ હે એવો સીધને રિહાણો શામળા હે કા બેઠો જમના ને ઘાટ Jhuldine karane valo jai jamuna ma betha jo Jhuldine karane valo jai jamuna ma betha jo Mata yashoda rise bharana Mata yashoda rise bharana Jai otaliye betha Mann na mohanji re Tan na trikamji re Rayaran chod ji re Jhuldli kya vihari aavya Mathurathi monghamul no kapdu mangavun jo Haiya kera taar guthine morliya chitravun jo Sona rupani ghughriyun ne Sona rupani ghughriyun ne Motide madhavun Mann na mohanji re Tan na trikamji re Rayaran chod ji re Jhuldli kya vihari aavya Gokul keri govalan mahida vechva haali jo Marg roki kan kunvar mahida ena dhole jo Makhan misri khave valo Makhan misri khave valo Bhaibandhoni bhela Mann na mohanji re Tan na trikamji re Rayaran chod ji re Jhuldli kya vihari aavya Vanravni vaate kano vahladi vagale jo Gopiyo sangathe radha rani ramva aave jo Raas rachave chel chhogalo Raas rachave shyam chhogalo Madhav che matvalo Mann na mohanji re Tan na trikamji re Rayaran chod ji re Jhuldli kya vihari aavya Dakor keri deliye thi abhliya mangavun jo Dwarikani sheriyun ma jhuldi sivravun jo Dwarikana devale aavun Thakar tara nehdale aavun Jhuldli paheravun Mann na mohanji re Tan na trikamji re Rayaran chod ji re Jhuldli kya vihari aavya He gayu govaliya gondhare He valo jolta tari vat He evo sidha ne rihano shamla He ka betho jamuna ne ghat Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maan Na Mohanji lyrics in Gujarati by Rajesh Ahir, Sabhiben Ahir, music by Shivam Gundecha (Shivam Music Studio). Includes YouTube video and lyrics in multiple languages.