Dushmano Ne Maa Bhikh Mangavaje by Vishal Hapor song Lyrics and video
Artist: | Vishal Hapor |
---|---|
Album: | Single |
Music: | Harshil Ranpura, Hitesh Maru |
Lyricist: | Gemar Rabari (Chandrumana) |
Label: | PIHU DIGITAL |
Genre: | Devotional |
Release: | 2021-04-02 |
Lyrics (English)
DUSHMANO NE MAA BHIKH MANGAVAJE LYRICS IN GUJARATI: દુશ્મનો ને માં ભીખ મંગાવજે, The song is sung by Vishal Hapor and released by Pihu Digital label. "DUSHMANO NE MAA BHIKH MANGAVAJE" is a Gujarati Devotional song, composed by Harshil Ranpura and Hitesh Maru , with lyrics written by Gemar Rabari (Chandrumana) . The music video of this song is picturised on Neha Suthar, Akshay Hapor, Dashrat Rayka, Bharat Chaudhary, Asha Patel and Mega Goswami. હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે સે હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે સે એમને જોઈ ને મારુ હૈયું રે રડે સે લીધી મારી આબરૂ એનું કરજે માં પૂરું રાત ને દાડો માડી તને કગરુ હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે સે એમને જોઈ ને મારુ હૈયું રે રડે સે હો દુશ્મનો ના ઘેર માં મોભારે ચડજે મોભારે ચડી ને ભુસ્કો માં મારજે ઓ આપણું વેરાયું માં એમનું વેરાવજે નવરા કરી ને માડી ભીખ મંગાવજે રોવે રૂદિયું રે મારુ એનું કરતી ના હારું રાત ને દાડો માડી તને કગરુ હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે સે એમને જોઈ ને મારુ હૈયું રે રડે સે હો હો ભેળા હોય એનો પણ વાળો માં કાઢજે કળિયુગ મોં માં બતાવી દેજે હો ચંદ્રુમણા વાળી ચોંટી તું પડજે વીરા વસાણી વાંજેન ઢોલ વગડાવજે સત બતાવજે તારું કોમ કરજે માં મારુ રાત ને દાડો માડી તને કગરુ હો મારી નજર હોમે માં દુશ્મનો ફરે સે બીબડી સિકોતર મારો હિસાબ લાવજે ભારતલીરીક્સ.કોમ Ho mari najar home ma dushmano fare chhe Ho mari najar home ma dushmano fare se Emne joi ne maru hayu re rade se Lidhi mari aabru aenu karje ma puru Raat ne daro madi tane kagru Ho mari najar home ma dushman fare se Emne joi ne maru hayu re rade se Ho dusman na gher ma mobhare chadje Mobhare chadi ne bhusko ma marje O aapnu verayu ma aemnu veravje Navra kari ne madi bhikh mangavje Rove rudiyu re maru aenu karti na haru Raat ne daro madi tane kagru Ho mari najar home ma dushmano fare se Emne joi ne maru haiyu re rade se Ho ho bhera hoy aeno pan varo ma kadhje Kadiyug mo ma batavi deje Ho chandrumana vari choti tu padje Veera vasani vajen dhol vagdavje atozlyric.com Sat batavje taru kom karje ma maru Raat ne daro madi tane kagru Ho mari najar home ma dushmano fare se Bibdi sikotar maro hisab lavje Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dushmano Ne Maa Bhikh Mangavaje lyrics in Gujarati by Vishal Hapor, music by Harshil Ranpura, Hitesh Maru. Includes YouTube video and lyrics in multiple languages.