Khel Aa Nashib Na by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari, Mitesh Barot |
Label: | Zee Music Gujarati |
Genre: | Sad |
Release: | 2022-01-26 |
Lyrics (English)
KHEL AA NASHIB NA LYRICS IN GUJARATI: ખેલ આ નસીબ ના, This Gujarati Sad song is sung by Umesh Barot & released by Zee Music Gujarati . "KHEL AA NASHIB NA" song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari and Mitesh Barot . The music video of this track is picturised on Umesh Barot, Shahid Shaikh and Ishika Toriya. Ho khel aa nashib na koi na jaane Ho khel aa nashib na koi na jaane Khel aa nashib na koi na jaane Koi ne hasave to koi ne radave Ho khel aa nashib na koi na jaane Khel aa nashib na koi na jaane Mango milan ne judai ae aale Koi no prem ahi koi ne male Koi no prem ahi koi ne male Prem je kare ae raata poni ae rade Ho bhale judai ma premio dariya bhare Judai ma premio dariya bhare Pan nashib ma na hoy to prem na male Ho prem je kare ae raata poni ae rade Ho na maaro koi vaank Na gunaah tame karya Dil thi dil to malya Pan aa lekh na malya Tari ek ek vaat yaad kari ne radya Tane mangi bija ae ame ema re moda padya Koi no prem ahi koi ne male Koi no prem ahi koi ne male Prem je kare ae raata poni ae rade Ho bhale judai ma premio dariya bhare Judai ma premio dariya bhare Pan nashib ma na hoy to prem na male Ho prem je kare ae raata poni ae rade Ho afsos kare zindagi kem aavi re judai Abhale adi dua o paachi re aayi Ho duniya thi alag hati duniya re bnavi Shu malyu aa prem na baag ne ujadi Ho ek hase ne bijo rade Ek hase ne bijo rade Prem je kare ae raata poni ae rade Ho bhale judai ma premio dariya bhare Judai ma premio dariya bhare Pan nashib ma na hoy to prem na male Ho dil thi prem kare ae raata poni ae rade Ho prem karnara raata poni ae rade Ho dil thi prem kare ae raata poni ae rade Ho prem karnara raata poni ae rade. હો ખેલ આ નસીબ ના કોઈ ના જાણે હો ખેલ આ નસીબ ના કોઈ ના જાણે ખેલ આ નસીબ ના કોઈ ના જાણે કોઈ ને હસાવે તો કોઈ ને રડાવે હો ખેલ આ નસીબ ના કોઈ ના જાણે ખેલ આ નસીબ ના કોઈ ના જાણે માંગો મિલન ને જુદાઈ એ આલે કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે પ્રેમ જે કરે એ રાતા પોણી એ રડે હો ભલે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે પણ નસીબ માં ના હોય તો પ્રેમ ના મળે હો પ્રેમ જે કરે એ રાતા પોણી એ રડે હો ના મારો કોઈ વાંક ના ગુનાહ તમે કર્યા દિલ થી દિલ તો મળ્યા પણ આ લેખ ના મળ્યા તારી એક એક વાત યાદ કરી ને રડ્યા તને માંગી બીજાએ અમે એમાં રે મોડા પડ્યા કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે પ્રેમ જે કરે એ રાતા પોણી એ રડે હો ભલે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે પણ નસીબ માં ના હોય તો પ્રેમ ના મળે હો પ્રેમ જે કરે એ રાતા પોણી એ રડે હો અફસોસ કરે જિંદગી કેમ આવી રે જુદાઈ આભલે અડી દુઆઓ પાછી રે આયી હો દુનિયા થી અલગ હતી દુનિયા રે બનાવી શું મળ્યું આ પ્રેમ ના બાગ ને ઉજાડી હો એક હસે ને બીજો રડે એક હસે ને બીજો રડે પ્રેમ જે કરે એ રાતા પોણી એ રડે હો ભલે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે પણ નસીબ માં ના હોય તો પ્રેમ ના મળે હો દિલ થી પ્રેમ કરે એ રાતા પોણી એ રડે હો પ્રેમ કરનારા રાતા પોણી એ રડે atozlyric.com હો દિલ થી પ્રેમ કરે એ રાતા પોણી એ રડે હો પ્રેમ કરનારા રાતા પોણી એ રડે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khel Aa Nashib Na lyrics in Gujarati by Umesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.