Tari Mari Varta by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Dhaval Motan, Rajan Rayka |
Label: | Dear Dreams |
Genre: | Love |
Release: | 2020-07-18 |
Lyrics (English)
તારી મારી વાર્તા | TARI MARI VARTA LYRICS IN GUJARATI: The song is sung by Vijay Suvada under Dear Dreams label. "TARI MARI VARTA" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka , Dhaval Motan . The music video of this Love song stars Yuvraj Suvada, Chaya Thakor, Bhargav Rayka. હું સપના નો રાજા તું રૂપની છે રાણી કોણે લખી હશે તારી મારી કહાણી એટલે વાર્તા રે વાર્તા તારી મારી વાર્તા એક બીજા પર મરતા લવ બઉ કરતા એટલે વાર્તા રે વાર્તા તારી મારી વાર્તા એક બીજા પર મરતા લવ બઉ કરતા જીવી નહિ શકીએ અમને જુદા નો કરતા જીવી નહિ શકીએ અમને જુદા નો કરતા એટલે વાર્તા રે વાર્તા તારી મારી વાર્તા ધાબા ઉપર મળતા લવ બહુ કરતા લવ બઉ કરતા તને જોવા ની આદત પડી ગઈ દિલ ના લોકર ની ચાવી જળી ગઈ દુઆ માં માંગી રિયલ માં મળી ગઈ મારી જોડે જોઈને દુનિયા બળી ગઈ અલ્યા ગ્રેટ લવ છે મારો કોઈ થી ના ડરતા ગ્રેટ લવ છે મારો કોઈ થી ના ડરતા રોજ આપડે લડતા પણ લવ બઉ કરતા લવ બઉ કરતા ભારતલીરીક્સ.કોમ વિશ્વાસ છે ઘરવાળા ને તમે સમજાવશો મમી પાપા ની સાથ મને મલાવશો કેટલા દિવસ સુધી મને તડપાવશો આજ નઈ તો કાલ મને મળવા ને આવશો કોઈ ની વાતો નો ભરોસો ના કરતા કોઈ ની વાતો નો ભરોસો ના કરતા એટલે વાર્તા રે વાર્તા તારી મારી વાર્તા આપડે બે લડતા પણ લવ બઉ કરતા એટલે વાર્તા રે વાર્તા તારી મારી વાર્તા એક બીજા પર મરતા લવ બઉ કરતા લવ બઉ કરતા એ લાઈક બઉ કરતા એ મિસ બઉ કરતા Hu sapna no raja tu rupni chhe rani Kone lakhi hase tari mari kahani atozlyric.com Aetle varta re varta tari mari varta Aek bija par matra love bau karta Aetle varta re varta tari mari varta Aek bija par matra love bau karta Jivi nahi sakiae amne juda na karta Jivi nahi sakiae amne juda no karta Aetle varta re varta tari mari varta Dhaba upaer malta love bahu karta Love bau karta Tane jova ni aadat padi gai Dil na loker ni chavi jadi gai Duaa ma magi reyal ma mali gai Mari jode joine duniya badi gai Alya gret love chhe maro koi thi na darta Gret love chhe maro koi thi na darta Aetle varta re varta tari mari varta Roj aapde ladta pan love bau karta Love bau karta Visvas chhe ghar vara ne tame samjavso Mami papa ni sath mane malavso Ketla divas sudhi mane tadpavso Aaj nai to kaal mane malva ne aavso Koi ni vaato no bharoso na karta Koi ni vaato no bharoso na karta Aetle varta re varta tari mari varta Aapde be ladta pan love bau karta Aetle varta re varta tari mari varta Aek bija par matra love bau karta Love bau karta ae like bau karta Ae miss bau karta Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Mari Varta lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.