Maa Ne Madva Na Orta by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Pravin Ravat, Lalo Ravat |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-07-08 |
Lyrics (English)
માં ને મળવા ના ઓરતા | MAA NE MADVA NA ORTA LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Studio Saraswati Official label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Maa Ne Madva Na Orta" are penned by Pravin Ravat and Lalo Ravat . આવો રે આવો માં ઉતાવળા તમને મળવા ના ઓરતા તમને મળવા ના ઓરતા આવો રે આવો માં ઉતાવળા આવો રે આવો માં ઉતાવળા તમને મળવા ના ઓરતા વાસ તારો ચૌદે ભુવન માં અમે મંદિર માં તને ખોળતા ભારતલીરીક્સ.કોમ શેરિયો વળાવી માં ફૂલ પથરાવ્યા ચોખા રે ઘીના મેં દીપ પ્રગટાયા શેરિયો વળાવી માં ફૂલ પથરાવ્યા ચોખા રે ઘીના મેં દીપ પ્રગટાયા આવો રે આવો માં ઉતાવળા તમને મળવા ના ઓરતા નથી જોઈતી મારે સુખ કે સાયબી રહેવાની છે ક્યાં એતો રે કાયમી નથી જોઈતી મારે સુખ કે સાયબી રહેવાની છે ક્યાં એતો રે કાયમી રાખજે સલામત માં આંખ નું અજવારું હરદમ કરું માં દર્શન તમારું રાખજે સલામત માં આંખ નું અજવારું હરદમ કરું માં દર્શન તમારું સત ના દિવા તારા બળતા તમને મળવા ના ઓરતા આવો રે આવો માં ઉતાવળા તમને મળવા ના ઓરતા તારી ભક્તિ નો આવો લાવો માં દેજે જન્મો જનમ મારી માં તું મળજે તારી ભક્તિ નો આવો લાવો માં દેજે જન્મો જનમ મારી માં તું મળજે પ્રાણ થી પ્યારું નામ છે તમારું ધન ધન કર્યું માં જીવતર અમારું પ્રાણ થી પ્યારું નામ છે તમારું ધન ધન કર્યું માં જીવતર અમારું જો જો માં થઈએ ના રજળતા તમને મળવા ના ઓરતા આવો રે આવો માં ઉતાવળા તમને મળવા ના ઓરતા વાસ તારો ચૌદે ભુવન માં અમે મંદિર માં તમને ખોળતા તમને મળવા ના ઓરતા તમને મળવા ના ઓરતા Aavo re aavo ma utavda Tamne madva na orta Tamne madva na orta Aavo re aavo ma utavda Aavo re aavo ma utavda Tamne madva na orta Vaas taro chaude bhuvan maa Ame mandir ma tane khodta Sheriyo varavi ma ful pathravya Chokha re ghina me dip pragataya Sheriyo varavi ma ful pathravya Chokha re ghina me dip pragatya Aavo re aavo ma utavda Tamne madva na orta atozlyric.com Nathi joiti mare sukh ke saybi Rahvani chhe kya aeto re kaymi Nathi joiti mare sukh ke saybi Nathi joiti mare sukh ke saybi Rahvani chhe kya aeto re kaymi Rakhje salamat maa aakh nu ajvaru Hardam karu maa darsan tamaru Rakhje salamat aakh nu ajvaru Hardam karu ma darsan tamaru Sat na diva tara badta Tamne madva na orta Aavo re aavo ma utavda Tamne madva na orta Tari bhakti no aavo lavo ma deje Janmo janam mari ma tu madje Tari bhaktino aavo lavo ma deje Janmo janam mari ma tu madje Pran thi pyaru naam chhe tamaru Dhan dhan karyu maa jivtar amaru Pran thi pyaru naam chhe tamaru Dhan dhan karyu maa jivat amaru Jo jo maa thaiye na rajadta Tamne madva na orta Aavo re aavo ma utavda Tamne madva na orta Vaas taro chaude bhuvan ma Ame mandir ma tamne khodta Tamne madva na orta Tamne madva na orta Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Ne Madva Na Orta lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.