Hu Nahi Rahu Tyare Aankho Tari Radvani by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Rajvinder Singh |
Label: | S S Digital |
Genre: | Sad |
Release: | 2021-09-21 |
Lyrics (English)
HU NAHI RAHU TYARE AANKHO TARI RADVANI LYRICS IN GUJARATI: હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની, This Gujarati Sad song is sung by Mahesh Vanzara & released by S S Digital . "HU NAHI RAHU TYARE AANKHO TARI RADVANI" song was composed by Dipesh Chavda , with lyrics written by Rajvinder Singh . The music video of this track is picturised on Zeel Joshi, Mahesh Vanzara and Binni Shergil. Ho dil na tukada thaya chhe hajar Aek bewafa thi me karyo jone pyar Dil na tukada thaya chhe hajar Aek bewafa thi me karyo jone pyar Ho kari le tare jetali chhe bewafai karvani Kari le tare jetali chhe bewafai karvani Hu nahi rahu tyare aankho tari radvani Kari le tare jetali chhe bewafai karvani Kari le tare jetali chhe bewafai karvani Hu nahi rahu tyare aankho tari radvani Ho kon tane karshe mara jevo pyar Kon taro karshe mari jem intezar Kon tane karshe mara jevo pyar Kon taro karshe mari jem intezar Mari jem intezar Ho yaado mari aavshe Yaado mari aavshe jyare aekali tu padvani Yaado mari aavshe jyare aekali tu padvani Hu nahi rahu tyare aankho tari radvani Hu nahi rahu tyare aankho tari radvani Ho tutya bharosa mara aa dil na Meli tu gai mane khari mushkil ma Prem tane karyo to rakhi ti dil ma Todi tu dil gai maru palbhar ma Mara thai ne mara na thaya tame yaar Karyo hato kem me bewafa thi prem Kon tane karshe mara jevo pyar Kon taro karshe mari jem intezar Mari jem intezar Mara jevi mohabbat Mara jevi mohabbat na kyay tane malvani Mane malva tu pan aek di tadpavani Hu nahi rahu tyare aankho tari radvani Hu nahi rahu tyare aankho tari radvani Ho nathi re sukatu bhini ankho thi pani Kone kahu mara prem ni kahani Mara sacha prem ni aene parva nathi Have aa jindagi jivavama maja nathi Dil ni sathe ramat kevi rami gaya yaar Prem upar have nahi rahyo aetbaar Dil ni sathe ramat kevi rami gaya yaar Prem upar nathi have rahyo aetbaar Rahyo aetbaar Dard mara dil nu Dard mara dil nu tyare tu samjavani Tara jevi bewafai jyare tane malvani Hu nahi rahu tyare aankho tari radvani atozlyric.com Kari le tare jetali chhe bewafai karvani Kari le tare jetali chhe bewafai karvani Hu nahi rahu tyare aankho tari radvani Hu nahi rahu tyare aankho tari radvani Hu nahi rahu tyare aankho tari radvani Hu nahi rahu tyare aankho tari radvani. હો દિલનાં ટુકડા થયા છે હજાર એક બેવફાથી મેં કર્યો જોને પ્યાર દિલનાં ટુકડા થયા છે હજાર એક બેવફાથી મેં કર્યો જોને પ્યાર હો કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની હો કોણ તને કરશે મારા જેવો પ્યાર કોણ તારો કરશે મારી જેમ ઇંતઝાર કોણ તને કરશે મારા જેવો પ્યાર કોણ તારો કરશે મારી જેમ ઇંતઝાર મારી જેમ ઇંતઝાર હો યાદો મારી આવશે યાદો મારી આવશે જયારે એકલી તું પડવાની યાદો મારી આવશે જયારે એકલી તું પડવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની હો તૂટ્યા ભરોસા મારા આ દિલનાં મેલી તું ગઈ મને ખરી મુશ્કિલમાં પ્રેમ તને કર્યો તો રાખીતી દિલમાં તોડી તું દિલ ગઈ મારુ પલભરમાં મારા થઇ ને મારા ના થયા તમે યાર કર્યો હતો કેમ મેં બેવફાથી પ્યાર કોણ તને કરશે મારા જેવો પ્યાર કોણ તારો કરશે મારી જેમ ઇંતઝાર મારી જેમ ઇંતઝાર મારા જેવી મહોબ્બત મારા જેવી મહોબ્બત ના ક્યાંય તને મળવાની મને મળવા તું પણ એક દી તડપવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની હો નથી રે સુકાતું ભીની આંખોથી પાણી કોને કહું મારા પ્રેમની કહાની મારા સાચા પ્રેમની એને પરવા નથી હવે આ જિંદગી જીવવામાં મજા નથી દિલની સાથે રમત કેવી રમી ગયા યાર પ્રેમ ઉપર હવે નથી રહ્યો એતબાર દિલની સાથે રમત કેવી રમી ગયા યાર પ્રેમ ઉપર નથી હવે રહ્યો એતબાર રહ્યો એતબાર ભારતલીરીક્સ.કોમ દર્દ મારા દિલનું દર્દ મારા દિલનું ત્યારે તું સમજવાની તારા જેવી બેવફાઈ જયારે તને મળવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Nahi Rahu Tyare Aankho Tari Radvani lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.