Marva Vada Marigaya Mata Vada Tarigaya by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Vijaysinh Gol |
Label: | |
Genre: | Devotional, Other |
Release: | 2020-03-20 |
Lyrics (English)
Marva Vada Marigaya Mata Vada Tarigaya lyrics, મારવાવાળા મરીગયા માતાવાળા તરીગયા the song is sung by Vijay Suvada from Soorpancham Beats. Marva Vada Marigaya Mata Vada Tarigaya Devotional soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Vijaysinh Gol. Ela jagat ni meli maa Je di duniya ma doctor chutti pade ne Te di kud ni devi ne amne yaad karje baap Jo marela marda ye ubha na karu ne To to tara vadva ni devi bethi nathi he E dubi gaya dubadva vada Tari jayya lya mata vada E dubi gaya dubadva vada Tari jayya lya mata vada E mari gya lya marva vada Tari jayya lya mata vada He natta monta moni jyya Tari jyya lya mata vada He satt ni vatte chalva vada Khotu naa koi nu karva vada He natta namta nami jyya Tari jyya lya mata vada E dubi gaya dubadva vada Tari jayya lya mata vada He aaj mare oghne huraj hona no Mata ni mer bhai mata ni mer se He harkhe re hujvu avsar mata no Mata ni mer bhai devi ni mer se He satt ni vatte chalva vada Khotu naa koi nu karva vada He khotu karnara pastai gyaa Tari jyya lya mata vada Madhe aaine kagari jyaa Tari jyaa lya mata vada He duniya ni duniyaadari joi Bhai kyarek onkh mari joi He avu joine vihat mari aai Palav thi ankho mari lucchi He satt ni vatte chalva vada Khotu naa koi nu karva vada He natta namta nami jyya Tari jyya lya mata vada He mari jyaa lya marva vada Tari jyya lya mata vada He samre madi parcha pure che Mata ni mer che mata ni mer che Kuwasi na madi meda bhange che Mata ni mer che mata ni mer che He satt ni vatte chalva vada Khotu naa koi nu karva vada He sukh no soyo rudo kare Tari jyya lya mata vada He taro vijay vihat, vihat bhane Tari jyya lya mata vada O…aaa…. atozlyric.com Jinu piyar pattru hoy Jinu hahriyu jaddu hoy dera Je dikari na muhar ma moma na hoy Jin kutumb ma kaka na hoy E deraa evi dikari na dikara nu tonnu ayu hoy E dikra na lagan hoy pan Momeru, var, vagga bharnaru viro na hoy Piyar homo lamno vadd na He jina bhai na bhon na hoy Mothe hantok vadva vado Viro na hoy Tain dado mata na tahuko kar na Henu khamay menu na khamay Menu motha no ghaa kevay deraa Tain dado patad mathi pokar jaag na Evi kuwasi menu bhagnari mari devi Eno viro bani jaay eno vir bani jaay Mothe haath melnaaru deru bani jaay deraa Na kar evu kom karnari mari tetrris karod devi Shakti no divo ek thaari Nom juda juda ethva Kadiyug ma jinu ratan hase In chokkas pane mata mari ino viro banse Mari kuwasi mena bhagnari maa ne baap. એલા જગત ની મેલી માં જે દી દુનિયા મા ડૉક્ટર છુટ્ટી પડે ને તે દી કુડ ની દેવી ને અમને યાદ કરજે બાપ જો મરેલા મર્દા એ ઉભા ના કરું ને તો તો તારા વળવા ની દેવી બેઠી નથી હે એ ડૂબી ગયા ડુબાડવા વાળા તરી જયા લ્યા માતા વાળા એ ડૂબી ગયા ડુબાડવા વાળા તરી જયા લ્યા માતા વાળા એ મરી ગ્યા લ્યા મારવા વાળા તરી જયા લ્યા માતા વાળા હે નતા મોનતા મોની જયા તરી જયા લ્યા માતા વાળા હે સત્ત ની વાટે ચાલવા વાળા ખોટું ના કોઈ નું કરવા વાળા હે નતા નમતા નમી જયા તરી જયા લ્યા માતા વાળા એ ડૂબી ગયા ડુબાડવા વાળા તરી જયા લ્યા માતા વાળા હે આજ મારે ઓગણે હુંરજ હોના નો માતા ની મેર ભઈ માતા ની મેર સે હે હરખે રે હુજવું અવસર માતા નો માતા ની મેર ભઈ માતા ની મેર સે હે સત્ત ની વાટે ચાલવા વાળા ખોટું ના કોઈ નું કરવા વાળા હે ખોટું કરનારા પસ્તાઈ ગ્યા તરી જયા લ્યા માતા વાળા મઢે આઈને કગરી જ્યા તરી જયા લ્યા માતા વાળા હે દુનિયા ની દુનિયાદારી જોઈ ભઈ ક્યારેક ઓખ મારી જોઈ હે એવું જોઈને વિહત મારી આઈ પાલવ થી આંખો મારી લૂછી હે સત્ત ની વાટે ચાલવા વાળા ખોટું ના કોઈ નું કરવા વાળા હે નતા નમતા નમી જયા તરી જયા લ્યા માતા વાળા એ મરી ગ્યા લ્યા મારવા વાળા તરી જયા લ્યા માતા વાળા હે સમરે માડી પરચા પુરે છે માતા ની મેર છે માતા ની મેર છે કુંવાસી ના માડી મેળા ભાંગે છે માતા ની મેર છે માતા ની મેર છે હે સત્ત ની વાટે ચાલવા વાળા ખોટું ના કોઈ નું કરવા વાળા હે સુખ નો સોયો રૂડો કરે તરી જયા લ્યા માતા વાળા હે ટેરો વિજય વિહત, વિહત ભણે તરી જયા લ્યા માતા વાળા ભારતલીરીક્સ.કોમ ઓ…આ…. જીનું પિયર પાતરું હોય જીનું હાહરીયું જાડું હોય ડેરા જે દીકરી ન મુહાર મા મોમા ના હોય જિન કુટુંબ મા કાકા ના હોય એ ડેરા એવી દીકરી ના દીકરા નું ટોનૂ આયું હોય એ દીકરા ના લગન હોય પણ મોમેરુ, વર, વાંગા ભરનારું વીરો ના હોય પિયર હોમો લમણો વાળ ન હે જીના ભઈ ન ભોંન ન હોય મોથે હંતોક વાળવા વાળો વીરો ન હોય તૈણ દાડો માતા ન ટહુકો કર ન હેનું ખમાય મેનુ ન ખમાય મેણું મોથા નો ઘા કેવાય ડેરા તૈણ દાડો પાતાળ માંથી પોકાર જાગ ન એવી કુંવાસી મેનુ ભાગનારી મારી દેવી એનો વીરો બની જાય એનો વીર બની જાય મોથે હાથ મેલનારું દેરું બની જાય ડેરા ના કર એવું કોમ કરનારી મારી તૅત્રરીસ કરોડ દેવી શક્તિ નો દીવો એક ઠારી નોમ જુદા જુદા એથ્વા કળિયુગ મા જીણું રટણ હશે ઈન ચોક્કસ પણે માતા મારી ઇનો વીરો બનશે મારી કુંવાસી મેના ભાગનારી માં ને બાપ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Marva Vada Marigaya Mata Vada Tarigaya lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.