Krushn Morari by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mangal Rathod |
Label: | Umesh Barot Official |
Genre: | Krishna Bhajan Lyrics, Devotional |
Release: | 2021-08-27 |
Lyrics (English)
કૃષ્ણ મોરારી | KRUSHN MORARI LYRICS IN GUJARATI: The song is sung by Umesh Barot under Umesh Barot Official label. "KRUSHN MORARI" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Mangal Rathod . The music video of this Krishna Bhajan and Devotional song stars Umesh Barot. He nand kuvar natvar govardhan dhari He nand kuvar natvar govardhan dhari He nand kuvar natvar govardhan dhari He dwarka naa naath He dwarka naa naath mara krishn morari He vala krishn morari Ho ho krishn morari vala krishn morari atozlyric.com Ho gokuliya maa vale gaayo charavi Gokuliya maa vale ho Gokuliya maa vale gaayo charavi Lidho gowardhan dhari He vala lidho gowardhan dhari He dwarka naa naath mara He dwarka naa naath mara krishn morari He vala krishn morari He krishna morari he vala krishna morari Ho jamna ne tir valo vasadi vagade Jamna ne tir valo Ho jamna ne tir valo vasadi vagade Rase rame chhe girdhari He vala rase rame chhe girdhari He duwarka naa naath mara He dwarka naa naath mara kirshn morari He vala krishn morari Haa krishn morari he madhav krishn morari Ho man dharela vala male tare aashre Man dharela vala Man dharela vala male tare aasre Purjo aash amari He vala purjo aash amari He dwarka naa naath mara He duwarka naa naath mara krishn morari He vala krishn morari Ha krushn morari he vala krushn morari Ha krushn morari he vala krushn morari He dwarka naa naath mara હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી હે દ્વારકા ના નાથ હે દ્વારકા ના નાથ મારા કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી હો હો કૃષ્ણ મોરારી વાલા કૃષ્ણ મોરારી હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવી ગોકુળીયા માં વાલે હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવી લીધો ગોવર્ધન ધારી હે વાલા લીધો ગોવર્ધન ધારી હે દ્વારકા ના નાથ મારા હે દ્વારકા ના નાથ મારા કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી હે કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી હો જમાના ને તિર વાલો વાંસળી વગાડે જમાના ને તિર વાલો હો જમાના ને તિર વાલો વાંસળી વગાડે રાસે રમે છે ગિરધારી હે વાલા રાસે રમે છે ગિરધારી હે દુવારક ના નાથ મારા હે દ્વારકા ના નાથ માં કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી હા કૃષ્ણ મોરારી હે માધવ કૃષ્ણ મોરારી ભારતલીરીક્સ.કોમ હો મન ધારેલા વાલા મળે તારે આશરે મન ધારેલા વાલા મન ધારેલા વાલા મળે તારે આશરે પૂરજો આશ અમારી હે વાલા પૂરજો આશ અમારી હે દ્વારકા ના નાથ મારા હે દુવારક ના નાથ મારા કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી હા કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી હા કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી હે દ્વારકા ના નાથ મારા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Krushn Morari lyrics in Gujarati by Umesh Barot, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.