Kasumbi No Rang by Praful Dave song Lyrics and video
Artist: | Praful Dave |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soormandir |
Genre: | Folk |
Release: | 2020-09-06 |
Lyrics (English)
કસુંબીનો રંગ | KASUMBI NO RANG LYRICS IN GUJARATI: The song is sung by Praful Dave under Soormandir label. "KASUMBI NO RANG" Gujarati song was composed by Appu , with lyrics written by Traditional . જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો રે કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કસુંબીનો રંગ, કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ભારતલીરીક્સ.કોમ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ પીધો કસુંબીનો રંગ માના ધોળાં રે ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ હો રાજ ઘોળ્યો કસુંબીનો રંગ એવી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ હો રાજ ભભક્યો કસુંબીનો રંગ એવા સાગરની પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ હો રાજ ચાખ્યો કસુંબીનો રંગ એવી વ્હાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ હો રાજ ગાયો કસુંબીનો રંગ એવી મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કસુંબીનો રંગ, કસુંબીનો રંગ એ પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ હો રાજ રેલ્યો કસુંબીનો રંગ એવા શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ હો રાજ છલકાયો કસુંબીનો રંગ એવા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે કાંઈ મલક્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ હો રાજ પીજો કસુંબીનો રંગ એવા દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Jananina haiyama podhanta podhanta pidho re kasumbi no rang Raj mane lagyo kasumbi no rang Kasumbi no rang, kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Jananina haiyama podhanta podhanta pidhyo kasumbi no rang Ho raj pidho kasumbi no rang Mana dhoda re dhavan keri dhara ae dhara ae pamyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ae bahenina kanthe nitarta halradama ghodyo kasumbi no rang Ho raj ghodyo kasumbi no rang Aevi bhisan ratri kera pahadoni trada ae cholyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ae duniyana veerona lila balidanoma bhabhkyo kasaumbi no rang Ho raj bhabhkyo kasaumbi no rang Aeva sagarni pare svadhintani kabaroma mahekyo kasaumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ae bhaktona tamburthi tapkelo mastibhar chakhyo kasaumbi no rang Ho raj chakhyo kasaumbi no rang Aevi vhali dildarana pagni mehdi parthi chumyo kasaumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang atozlyric.com Ae navli duniya kera swapnoma kavioae gayo kasaumbi no rang Ho raj gayo kasaumbi no rang Aevi muktine kyare nij rakto redanhare payo kasaumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Raj mane lagyo kasumbi no rang Kasumbi no rang, kasumbi no rang Ae piditni aasuda dhare hahakare relyo kasaumbi no rang Ho raj relyo kasaumbi no rang Aeva shahidona dhagdhagta nisvase nisvase sadgyo kasaumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ae dhartina bhukya kangalone gale chhalkayo kasaumbi no rang Ho raj chhalkayo kasaumbi no rang Aeva bismil betaoni matane bhale kai malkyo kasaumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ae ghodi ghodi pyala bhariya rangila ho pijo kasaumbi no rang Ho raj pijo kasaumbi no rang Aeva doranga dekhine dariya tekila ho lejo kasaumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang Ho raj mane lagyo kasumbi no rang. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kasumbi No Rang lyrics in Gujarati by Praful Dave, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.