Julmi Ae Zer Paaya by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Studio Saraswati Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2025-01-30 |
Lyrics (English)
JULMI AE ZER PAAYA LYRICS IN GUJARATI: જુલ્મી એ ઝેર પાયા, The song is sung by Shital Thakor and released by Studio Saraswati Official label. "JULMI AE ZER PAAYA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of this song is picturised on Dhaval Goswami and Sanjana Shah. હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા હો વિશ્વાસ ની વાત કરી મજધારે મેલી ગ્યા જો તુ હોય રાજી ભલે દિલ મારુ દુભાય જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય જો તુ હોય રાજી ભલે દિલ મારુ દુભાય જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા હો વિશ્વાસ ની વાત કરી મજધારે મેલી ગ્યા હો તારા માટે થઈને મારુ ઘરબાર છોડ્યું વગર વિચારે મારુ જીવતર બગાડ્યું હો તારા શમણા થી મારુ શમણુ મે જોડ્યુ એક જ પલકારે મારા દલડાં ને તરછોડ્યું હો ઘડી ઘડી રોજ મારો જીવડો કપાય જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય હો ઘડી ઘડી રોજ મારો જીવડો કપાય જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા હો વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા હો બેવફા બા જીગર તુ એટલું યાદ રાખજે મારા જેવો પ્રેમ તને જગ મા કોઈ નહિ કરે હો ભિખારી થઈ ભટકી જે દી પાછો તું આવસે નહી મળું તને એ દાડે મારો પ્રેમ સમજાશે હો હાલ થાશે એવા કે જીવાય ના મરાય જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય હાલે થાશે એવા કે જીવાય ના મરાય જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા હો વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા Ho sarbat ni sarat hati julmi ae zer paaya Ho sarbat ni sarat hati julmi ae zer paaya Ho sarbat ni sarat hati julmi ae zer paaya Viswas ni vato kari majhdhare meli gaya Ho viswas ni vato kari majhdhare meli gaya Jo tu hoy raji bhale dil maru dubhay Ja tane maaf karyo tara jevu kon thay Jo tu hoy raji bhale dil maru dubhay Ja tane maaf karyo tara jevu kon thay Ho sarbat ni sarat hati julmi ae zer paaya Sarbat ni sarat hati julmi ae zer paaya Viswas ni vato kari majhdhare meli gaya Ho viswas ni vato kari majhdhare meli gaya Ho tara mate thaine maru gharbar chodyu Vagar vichare maru jivtar bagadyu Ho tara shamana thi maru shamnu me jodyu Ek j palkare mara dalda ne tarchodyu Ho ghadi ghadi roj maro jivdo kapay Ja tane maaf karyo tara jevu kon thay Ho ghadi ghadi roj maro jivdo kapay Ja tane maaf karyo tara jevu kon thay Ho sarbat ni sarat hati julmi ae zer paaya Sarbat ni sarat hati julmi ae zer paaya Viswas ni vato kari majhdhare meli gaya Ho viswas ni vato kari majhdhare meli gaya Ho bewafa ba jigar tu etalu yaad rakhje Mara jevo prem tane jag ma koi nahi kare Ho bhikhari thai bhatki je di pacho tu aavse Nahi madu tane ae dade maro prem samjase Ho haal thase eva ke jivay na maray Ja tane maaf karyo tara jevu kon thay Haal thase eva ke jivay na maray Ja tane maaf karyo tara jevu kon thay Ho sarbat ni sarat hati julmi ae zer paaya Sarbat ni sarat hati julmi ae zer paaya Viswas ni vato kari majhdhare meli gaya Ho viswas ni vato kari majhdhare meli gaya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Julmi Ae Zer Paaya lyrics in Gujarati by Shital Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.