Mara Ram Kya Rahigya by Divya Chaudhary, Vinay Nayak song Lyrics and video
Artist: | Divya Chaudhary, Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Misu Digital |
Genre: | Devotional |
Release: | 2020-08-17 |
Lyrics (English)
MARA RAM KYA RAHIGYA LYRICS IN GUJARATI: Mara Ram Kya Rahigya (મારા રામ ક્યાં રહીંગ્યા) is a Gujarati Devotional song, voiced by Vinay Nayak and Divya Chaudhary from Misu Digital . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of the song features Sanjay Nayak, Leeza Prajapati and Moksh Panchal. હો રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા હો રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા મારા રામ ક્યાં રહી ગ્યા હો યાદોમાં તમારી મારા આંસુ વહી ગ્યા યાદોમાં તમારી મારા આંસુ વહી ગ્યા રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા રામ ક્યાં રહી ગ્યા હો સીતાને લગની રામના નામની રડતી આંખો વાટ જોવે છે રામની રડતી આંખો વાટ જોવે છે રામની હાય રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા રામ ક્યાં રહી ગ્યા હો રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા મારા રામ ક્યાં રહી ગ્યા હો સીતા બેઠ્યા લંકાને જોવે છે વાટ આવશે રામ લઇ જાશે સંગાથ યાદ આવે રામની દિવસ અને રાત વેલેરા આવજો યાદોની સંગાથ વેલેરા આવજો યાદોની સંગાથ ભીડ તમે ભાગજો આવીને ભગવાન હૈયું મારુ માંગે બસ રામજીનો સાથ સીતાજીના રુદિયાને રામજીની આશ રામજીની આશ હો રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા રાતો મારી જાગી ને દિવસો વીતી ગ્યા રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા મારા રામ ક્યાં રહી ગ્યા રાહ જોવે સીતા મારા રામ ક્યાં રહી ગ્યા રામ ક્યાં રહી ગ્યા હો આવ્યા છે રામ એવા મળ્યા સમાચાર જીત્યા છે લંકા આજ સીતાના ભરથાર સીતાના હૈયે હરખ નો નહિ પાર સામે જોયા છે આજ હૈયાના હાર રડતી આંખો હસી રામ સામે આવી ગ્યા રડતી આંખો હસી રામ સામે આવી ગ્યા આવ્યા રઘુવીર સંગ સીતાને લઇ ગ્યા સીતાને લઇ ગ્યા ભારતલીરીક્સ.કોમ હો રડતી આંખો હસી રામ સામે આવી ગ્યા રડતી આંખો હસી રામ સામે આવી ગ્યા આવ્યા રઘુવીર સંગ સીતાને લઇ ગ્યા સીતાને લઇ ગ્યા આવ્યા રઘુવીર સંગ સીતાને લઇ ગ્યા સીતાને લઇ ગ્યા આવ્યા રઘુવીર સંગ સીતાને લઇ ગ્યા સીતાને લઇ ગ્યા. Ho rato mari jagi ne divaso viti gya Ho rato mari jagi ne divaso viti gya Rato mari jagi ne divaso viti gya Rah jove sita mara ram kya rahi gya Mara ram kya rahi gya atozlyric.com Ho yaadoma tamari mara aansu vahi gya Yaadoma tamari mara aansu vahi gya Rah jove sita mara ram kya rahi gya Ram kya rahi gya Ho sitane lagni ramna namni Radti ankho vat jove chhe ramni Radti ankho vat jove chhe ramni Haay rato mari jagi ne divaso viti gya Rato mari jagi ne divaso viti gya Rah jove sita mara ram kya rahi gya Ram kya rahi gya Ho rah jove sita mara ram kya rahi gya Mara ram kya rahi gya Ho sita bethya lankane jove chhe vat Aavse ram lai jase sangath Yaad ave ramni divash ane rat Velera avjo yaadoni sangath Velera avjo yaadoni sangath Bhid tame bhagjo avine bhagvan Haiyu maru mange bas ramjino sath Sitajina rudiyane bas ramjini aash Ramjini aash Ho rato mari jagi ne divaso viti gya Rato mari jagi ne divaso viti gya Rah jove sita mara ram kya rahi gya Mara ram kya rahi gya Rah jove sita mara ram kya rahi gya Ram kya rahi gya Ho avya chhe ram aeva madya samachar Jitya chhe lanka aaj sitana bharthar Sitana haiye harkh no nahi par Same joya chhe aaj haiyana har Radti ankho hasi ram same avi gya Radti ankho hasi ram same avi gya Avya raghuvir sang sitane lai gya Sitane lai gya Ho radti ankho hasi ram same avi gya Radti ankho hasi ram same avi gya Avya raghuvir sang sitane lai gya Sitane lai gya Avya raghuvir sang sitane lai gya Sitane lai gya Avya raghuvir sang sitane lai gya Sitane lai gya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Ram Kya Rahigya lyrics in Gujarati by Divya Chaudhary, Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.