Mari Mata Thi Joyu Nahi Jaay by Raymal Padivada, Jignasha Rabari song Lyrics and video
Artist: | Raymal Padivada, Jignasha Rabari |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Leboj Ram Studio |
Genre: | Devotional |
Release: | 2021-10-28 |
Lyrics (English)
MARI MATA THI JOYU NAHI JAAY LYRICS IN GUJARATI: મારી માતાથી જોયું નહી જાય, The song is sung by Raymal Padivada and Jignasha Rabari and released by Leboj Ram Studio label. "MARI MATA THI JOYU NAHI JAAY" is a Gujarati Devotional song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this song is picturised on Sushil Shah, Rani Pathak, Pooja Bhanusali, Paresh Adhvaryu and Avinash Rawal. He ankho ma zer chhe najar ma fer chhe Amaru khotu karto nai Nake mari mata thi joyu nahi jaay Le tu bodhava fare ver chhe mata mari gher chhe Cheti ne chal je bhai Nake mari mata thi joyu nahi jaay He dhandha ne vepar ma rupiya na vevar ma Dhandha ne vepar ma rupiya na vevar ma He boli ne fare chhe aavu cham kare chhe Hachavay to hachavi leje Nake mari mata thi joyu nahi jaay He ankho ma zer chhe najar ma fer chhe Amaru khotu karto nai Nake mari mata thi joyu nahi jaay He nake mari mata thi joyu nahi jaay He madh mo besi ne mata badhu bhale chhe Aena dikara to akhand diva bale chhe He kon haru kon khotu badhu jone chhe Dushman na pag mo doman vale chhe He donat tari nathi lagati hari Aek aek daglu bharje vichari He bhale tu hago chhe pan dil mo dago chhe Dev no dar rakhaje Nake mari sihan thi joyu nai jaay He ankho mo zer chhe najar ma fer chhe Amaru khotu karto nai Nake mari mata thi joyu nahi jaay He nake mari mata thi joyu nahi jaay He rupiya to kal vaprai jahe Amane khoya no tane pastavo thahe He kidha vagar mata ne khabar padi jahe Ae dade tari vela vikahe atozlyric.com Ho rupiya bhali ne cham sabandh bagade Mari mata ne rih bher tu jagade He tu nathi maro bhai re nathi tu vevai re Mara thi roki nai rokai Have mari mata thi joyu nahi jaay He ankho mo zer chhe najar ma fer chhe Amaru khotu karto nai Nake mari mata thi joyu nahi jaay He nake mari mata thi joyu nahi jaay He kalyug jamono vat mari mono Rajan dhaval aevu kese Nake mari vajen thi joyu nai jaay He aaj mrai mata thi joyu nahi jaay He jo je mari mata thi joyu nahi jaay. હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે અમારું ખોટું કરતો નઈ નકે મારી માતાથી જોયું નહી જાય લે તું બોધવા ફરે વેર છે માતા મારી ઘેર છે ચેતીને ચાલજે ભઈ નકે મારી માતાથી જોયું નહી જાય હે ધંધાને વેપારમાં રૂપિયાના વેવારમાં ધંધાને વેપારમાં રૂપિયાના વેવારમાં હે બોલીને ફરે છે આવું ચમ કરે છે હચવાય તો હાચવી લેજે નકે મારી માતાથી જોયું નહી જાય ભારતલીરીક્સ.કોમ હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે અમારું ખોટું કરતો નઈ નકે મારી માતાથી જોયું નહી જાય હે નકે મારી માતાથી જોયું નહી જાય હે મઢમો બેસીને માતા બધું ભાળે છે એના દીકરા તો અખંડ દિવા બાળે છે હે કોણ હારુ કોણ ખોટું બધું જોણે છે દુશ્મનના પગમો દોમણ વાળે છે હે દોનત તારી નથી લગતી હારી એક એક ડગલું ભરજે વિચારી હે ભલે તું હગો છે પણ દિલમો દગો છે દેવનો ડર રાખજે નકે મારી સિંહણથી જોયું નઈ જાય હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે અમારું ખોટું કરતો નઈ નકે મારી માતાથી જોયું નહી જાય હે નકે મારી માતાથી જોયું નહી જાય હે રૂપિયા તો કાલ વપરઈ જાહે અમને ખોયાનો તને પસ્તાવો થાહે હે કીધા વગર માતાને ખબર પડી જાહે એ દાડે તારી વેળા વિકાહે હો રૂપિયા ભાળી ને ચમ સબંધ બગાડે મારી માતા ને રિહ ભેર તું જગાડે હે તું નથી મારો ભઈ રે નથી તું વેવઈ રે મારાથી રોકી નઈ રોકાઈ હવે મારી માતાથી જોયું નહી જાય હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે અમારું ખોટું કરતો નઈ નકે મારી માતાથી જોયું નહી જાય હે કળયુગ જમોનો વાત મારી મોનો રાજન ધવલ એવું કેસે નકે મારી વાજેણથી જોયું નઈ જાય હે આજ મારી માતાથી જોયું નહી જાય હે જોજે મારી માતાથી જોયું નહી જાય. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Mata Thi Joyu Nahi Jaay lyrics in Gujarati by Raymal Padivada, Jignasha Rabari, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.