Premi Dushman Thayi Gaya by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Sad, Bewafa (બેવફા) |
Release: | 2022-04-04 |
Lyrics (English)
પ્રેમી દુશ્મન થઈ ગયા | PREMI DUSHMAN THAYI GAYA LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "PREMI DUSHMAN THAYI GAYA" Gujarati song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this Sad and Bewafa (બેવફા) song stars Yashvi Patel, Bhavin Paramar, Rashmika Upadhyay and kishor Vyash. Ho… Aaj keva vayra valya… Valya… Ho… Aaj keva vayra valya… Valya… Prem mate tane kagarya Ho… Aaj keva vayra valya… Valya… Premi dushman thai malya Ho… Mangyo hato prem aankhe aasu re malya Rakhya jene dil ma ae dagala nekalya Aaj keva vayra valya Ho… Aaj keva vayra valya… Valya… Dard mara dil ne re malya Dard mara dil ne re malya Bhulthi ae kadi prem nu aa nam kadi na leshu Je raste tara sang chadhya ae rasto chhodi deshu Ho… Khota tara prem na vishwas ma rahya Have ame gharna na ghat na rahya Aaj keva vayra valya Ho… Aaj keva vayra valya… Valya… Dard mara dil ne re malya Dard mara dil ne re malya Ho… Kahi to jovutu shu hatu tara dil ma Jiv ame maro kadhi deta Ho… Todvo ja hato tare muj thi nato Jindagi thi tara jata reta Pagal bani ne tara prem ma faru Pade na farak tane hu jivu ke maru Aaj keva vayra valya Ho… Aaj keva vayra valya… Valya… Dard mara dil ne re malya Dard mara dil ne re malya Dard mara dil ne re malya Dard mara dil ne re malya. હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… પ્રેમ માટે તને કગર્યા હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… પ્રેમી દુશ્મન થઇ મળ્યા atozlyric.com હો… માંગ્યો હતો પ્રેમ આંખે આંસુ રે મળ્યા રાખ્યા જેને દિલમાં એ દગાળા નેકળ્યા આજ કેવા વાયરા વળ્યાં આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… દર્દ મારા દિલ ને રે મળ્યા દર્દ મારા દિલ ને રે મળ્યા ભૂલથી એ કદી પ્રેમનું આ નામ કદી ના લેશું જે રસ્તે તારા સંગ ચઢ્યા એ રસ્તો છોડી દેશું હો… ખોટા તારા પ્રેમ ના વિશ્વાસ માં રહ્યા હવે અમે ઘરના ના ઘાટ ના રહ્યા આજ કેવા વાયરા વળ્યાં આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… દર્દ મારા દિલ ને રે મળ્યા દર્દ મારા દિલ ને રે મળ્યા હો… કહી તો જોવુંતું શું હતું તારા દિલ માં જીવ અમે મારો કાઢી દેતા હો… તોડવો જ હતો તારે મુજથી નાતો જિંદગીથી તારી જતા રેતા પાગલ બની ને તારા પ્રેમ માં ફરું પડે ના ફરક તને હું જીવું કે મરુ આજ કેવા વાયરા વળ્યાં આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… દર્દ મારા દિલ ને રે મળ્યા દર્દ મારા દિલ ને રે મળ્યા દર્દ મારા દિલ ને રે મળ્યા દર્દ મારા દિલ ને રે મળ્યા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Premi Dushman Thayi Gaya lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.