Ram Mane Prem Karnar Bewafa Malya by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Love, Sad |
Release: | 2020-05-29 |
Lyrics (English)
Ram Mane Prem Karnar Bewafa Malya lyrics, રામ મને પ્રેમ કરનાર બેવફા મળ્યા the song is sung by Vijay Suvada from VM Digital. Ram Mane Prem Karnar Bewafa Malya Devotional soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Manu Rabari. Rom man prem re karnara keva bewafa malya Rom mara dil mo renara keva bewafa malya Rom mare jivvu thai giyu jer nathi mare madvu aene fer Rom mare jivvu thai giyu jer nathi mare madvu aene fer Rom man potano kenara keva bewafa malya Rom man prem re karnara keva bewafa malya Ekj dil hatu aapi didhu daan ma Khabar noti aavu thase mare prem ma Ekj dil hatu aapi didhu daan ma Khabar noti aavu thase mara prem ma Rom mare dil na tutya taar Rom mane madyo na maro pyar Rom mare dil na tutya taar Parbhu mane madyo na maro aa pyar Rom mara soghan khanara keva bewafa malya Rom man prem re karnara keva bewafa malya atozlyric.com Kanta me pote vethi full aene pathrya Potana madyata ae dagara ae nikrya Kanta me pote vethi full aene pathrya Potana madyata ae dagara ae nikrya Rom mari bhul hu bhogvu chhu Jova mate aene hu tadpu chhu Rom mari bhul hu bhogvu chhu Jova mate aene hu tadpu chhu Rom mari bahoma renara keva bewafa malya Rom mara dil mo renara keva bewafa malya Rom man prem re karnara keva bewafa malya Keva bewafa malya રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા રોમ મારા દિલ મોં રેનારા કેવા બેવફા મળ્યા રોમ મારે જીવવું થઇ ગિયું ઝેર નથી મારે મળવું એને ફેર રોમ મારે જીવવું થઇ ગિયું ઝેર નથી મારે મળવું એને ફેર રોમ મન પોતાનો કેનારા કેવા બેવફા મળ્યા રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા ભારતલીરીક્સ.કોમ એકજ દિલ હતું આપી દીધું દાન માં ખબર નોતી આવું થાશે મારે પ્રેમ માં એકજ દિલ હતું આપી દીધું દાન માં ખબર નોતી આવું થાશે મારા પ્રેમ માં રોમ મારે દિલ ના તૂટ્યા તાર રોમ મને મળ્યો ના મારો પ્યાર રોમ મારે દિલ ના તૂટ્યા તાર પ્રભુ મને મળ્યો ના મારો આ પ્યાર રોમ મારા સોંગન ખાનારા કેવા બેવફા મળ્યા રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા કાંટા મેં પોતે વેઠી ફુલ એને પાથર્યાં પોતાના માન્યાતા દગારા એ નીકર્યા કાંટા મેં પોતે વેઠી ફુલ એને પાથર્યાં પોતાના માન્યાતા દગારા એ નીકર્યા રોમ મારી ભૂલ હું ભોગવું છું જોવા માટે એને હું તડપું છું રોમ મારી ભૂલ હું ભોગવું છું જોવા માટે એને હું તડપું છું રોમ મારી બાહો મો રેનારા કેવા બેવફા મળ્યા રોમ મારા દિલ મો રેનારા કેવા બેવફા મળ્યા રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા કેવા બેવફા મળ્યા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ram Mane Prem Karnar Bewafa Malya lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.