Nadan Chhe Aa Dil by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik-Rahul |
Lyricist: | Natvar Solanki |
Label: | Mantra Music Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-09-07 |
Lyrics (English)
નાદાન છે આ દિલ | NADAN CHHE AA DIL LYRICS IN GUJARATI: The song is sung by Ashok Thakor under Mantra Music Gujarati label. "NADAN CHHE AA DIL" Gujarati song was composed by Hardik-Rahul , with lyrics written by Natvar solanki . The music video of this Bewafa (બેવફા) song stars Rahul Rajawat, Sakshi Thakkar and Chintan Thakor. નથી રડવું તોયે મુજ થી રડી જવાય છે નથી રડવું તોયે મુજ થી રડી જવાય છે નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે ઉદાસ થાય તો હસી માંગી લેજે ગમ આવે તો મારી ખુશી માગી લેજે ભગવાન તને લાંબી ઉંમર દઈ દે એકપળ ખૂટે તો તું મારી જિંદગી માંગજે એકપળ ખૂટે તો તું મારી જિંદગી માંગજે ભારતલીરીક્સ.કોમ કયા ચોઘડિયે તું મને મળી ગઈ થોડી ઘણી વાતો ને તું ગમી ગઈ ખબર નથી તું કેવો જાદુ કરી ગઈ રાતો ની મારી નીંદર ઉડી ગઈ નાદાન મારા દિલ મા કેવું ઝેર ઘોળી ગઈ નાદાન મારા દિલ મા કેવું ઝેર ઘોળી ગઈ જો દિલ ના માને તો તું મારી જીવ માગી લેજે જો દિલ ના માને તો જાનુ મારો જીવ માગી લેજે સાચો પ્રેમ કર્યો મેતો સજા મળી છે મોત વાલુ લાગે એને ઠોકર એવી મારી છે દિલ મારુ બળે એને કેમ રે બુજાવું રે યાદો નસ નસ મા હવે કેમ રે ભુલાવુ રે સદા ખુશ રહે એવું તું દુઆ ઓ લઇલે સદા ખુશ રહે એવું તું દુઆ ઓ લઇલે એક્પળ ખૂટે તો તું મારી જિંદગી માગી લેજે એક્પળ ખૂટે તો તું મારી જિંદગી માગી લેજે નથી રડવું તોયે મુજથી રડી જવાય છે નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે નાદાન છે આ દિલ એને જોઈ ધડકી જાય છે એને જોઈ ધડકી જાય છે એને જોઈ ધડકી જાય છે Nathi radvu toye mujthi radi javay chhe Nathi radvu toye mujthi radi javay chhe Naadan chhe aa dil aene joi dhadki jaay chhe Naadan chhe aa dil aene joi dhadki jaay chhe Udas thay to hasi magi leje Gam aave to mari khushi magi leje Bhagwan tane labi umaer dai de Ek pal khute to tu mari zindagi magaje Ek pal khute to tu mari zindagi magaje Kaya choghadiye tu mane madi gai Thodi ghani vato ne tu gami gai Khabar nathi tu kevo jadu kari gai Rato ni mari nindar udi gai Nadan mara dil ma kevu jer ghori gai Nadan mara dil ma kevu jer ghori gai Jo dil na mane to tu maro jiv magi leje Jo dil na mane to janu maro jiv magi leje Sacho prem karyo meto saja aeni madi chhe Mot valu lage aene thokar aevi mari chhe Dil maru bade aene kem re bujavu re Yado nas nas ma kem re bhulavu re Sada khush rahe aevu tu duaa o lai le Sada khush rahe aevu tu duaa o lai le Ekpal khute to tu mari zindagi magi leje Ekpal khute to tu mari zindagi magi leje Nathi radvu toye mujthi radi javay chhe Nadan chhe aa dil aene joi dhadki jaay chhe Nadan chhe aa dil aene joi dhadki jaay chhe Aene joi dhadki jaay chhe Aene joi dhadki jaay chhe atozlyric.com Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nadan Chhe Aa Dil lyrics in Gujarati by Ashok Thakor, music by Hardik-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.