Jaa Tane Bhuli Jayi Chu by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Tejash-Dhaval |
Lyricist: | Tejmalsinh Vaghela Bhadth |
Label: | Pinkal Digital Bhadth |
Genre: | Sad |
Release: | 2021-05-28 |
Lyrics (English)
જા તને ભૂલી જઈશું | JAA TANE BHULI JAYI CHU LYRICS IN GUJARATI: The song is sung by Aryan Barot under Pinkal Digital Bhadth label. "JAA TANE BHULI JAYI CHU" Gujarati song was composed by Tejash-Dhaval , with lyrics written by Tejmalsinh Vaghela Bhadth . The music video of this Sad song stars Mayur soni, Sayo Sekh, Dashrath solanki and Darsan mevada. Ho maru to bhale ne je thavu hoy te thay Maru to bhale ne je thavu hoy te thay Tara vina ghadi ae bhale na rahevay Ho maru to bhale ne je thavu hoy te thay Tara vina ghadi ae bhale na rahevay Ho khushithi ja tu bije parni ja Kathan kalja kari mane bhuli ja Tari khushiao ni khatar ja tane bhuli jaishu Tari khushiao ni khatar ja tane bhuli jaishu Ho gozaro dhol tara aangane re vagshe E re dhol hambhali mara kalja kapashe Ho lagan ni chori ae fera char farshe Parkani hare joi ankho mari radshe Ho chinta na kar hu sahan kari laish Dard aa dilnu badhu dabavi de daish Tari khusiao ni khatar hasta mukhe ubho raish Tari khusiao ni khatar ja tane bhuli jaishu Ho vahami viday ni vela ae aavshe Ae vela ae mara homu na tu jo je Ho homu jove to kathan kalju tu karje Roto mane joine tu to na re radje atozlyric.com Ho bhuli ja je ke aapne prem karta ta Aek bija vagar jivi nota shakta Tari khusiao ni khatar ja aekla jivi laishu Tari khusiao ni khatar ja tane bhuli jaishu Tari khusiao ni khatar ja tane bhuli jaishu. હો મારુ તો ભલે ને જે થવું હોય તે થાય મારુ તો ભલે ને જે થવું હોય તે થાય તારા વિના ઘડી એ ભલે ના રહેવાય હો મારુ તો ભલે ને જે થવું હોય તે થાય તારા વિના ઘડી એ ભલે ના રહેવાય હો ખુશીથી જા તું બીજે પરણી જા કઠણ કાળજા કરી મને ભૂલી જા તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું હો ગોઝારો ઢોલ તારા આંગણે રે વાગશે ઈ રે ઢોલ હાંભળી મારા કાળજા કપાશે હો લગન ની ચોરી એ ફેરા ચાર ફરશે પારકાની હારે જોઈ આંખો મારી રડશે હો ચિંતા ના કર હું સહન કરી લઈશ દર્દ આ દિલનું બધું દબાવી દે દઈશ તારી ખુશીઓ ની ખાતર હસતા મુખે ઉભો રઈશ તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું હો વહમી વિદાય ની વેળા રે આવશે એ વેળા એ મારા હોમું ના તું જો જે હો હોમું જોવે તો કઠણ કાળજું તું કરજે રોતો મને જોઈને તું તો ના રે રડજે ભારતલીરીક્સ.કોમ હો ભૂલી જ જે કે આપણે પ્રેમ કરતા તા એક બીજા વગર જીવી નોતા શકતા તારી ખુશીઓ ની ખાતર જા એકલા જીવી લઈશું તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jaa Tane Bhuli Jayi Chu lyrics in Gujarati by Aryan Barot, music by Tejash-Dhaval. Includes YouTube video and lyrics in multiple languages.