Pag Mane Dhova Do by Parthiv Gohil song Lyrics and video
Artist: | Parthiv Gohil |
---|---|
Album: | Single |
Music: | Gaurang Vyas |
Lyricist: | Kavi Kag |
Label: | Sur Sagar Music |
Genre: | Bhajan |
Release: | 2020-10-25 |
Lyrics (English)
PAG MANE DHOVA DO LYRICS IN GUJARATI: પગ મને ધોવા દો, This Gujarati Bhajan song is sung by Parthiv Gohil & released by Sur Sagar Music . "PAG MANE DHOVA DO" song was composed by Gaurang Vyas , with lyrics written by Kavi Kag . ધોવા દ્યો રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાય તમારા પગ ધોવા દ્યો રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાયજી ભારતલીરીક્સ.કોમ ધોવા દ્યો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાયજી રામ લક્ષ્મણ જાનકીજી તીર ગંગાને જાય જી રામ લક્ષ્મણ જાનકીજી તીર ગંગાને જાય જી નાવ માંગી નીર તરવા નાવ માંગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઈ તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી ધોવા દ્યો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાયજી રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી તો તો અમારા રંક-જનની તો તો અમારા રંક-જનની આજીવિકા ટળી જાય તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી ધોવા દ્યો રઘુરાય એ જી મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાયજી જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસકાય જી જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસકાય જી અભણ કેવું યાદ રાખે અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાયજી નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી પાર ઉતારી પૂછીયું રે પાર ઉતરી પૂછીયું શી લેશો તમે ઉતરાઈ તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી ધોવા દ્યો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાયજી નાવડી ઉતરાઈ ના લઈએ આપણે ધંધાભાઈ જી નાવડી ઉતરાઈ ના લઈએ આપણે ધંધાભાઈ જી કાગ કહે કદી ખારવો ના લિયે કાગ કહે કદી ખારવો ના લિયે ખારવાની ઉતરાઈ તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી ધોવા દ્યો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી પગ મને ધોવા દ્યો રઘુરાયજી તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. Dhova dyo Raghuray Pag mane dhova dyo Raghuray Tamara pag dhova dyo Raghuray Pag mane dhova dyo Raghuray Dhova dyo Raghuray Prabhu mane shak padyo manmay Tamara pag dhova dyo Raghuray Pag mane dhova dyo Raghuray Ram Lakshman Janki ji, tir Gangane jay ji Ram Lakshman Janki ji, tir Gangane jay ji Nav magi nir tarva Nav magi nir tarva Gruh bolyo gam khai Tamara pag dhova dyo Raghuray Dhova dyo Raghuray Prabhu mane shak padyo manmay Tamara pag dhova dyo Raghuray Pag mane dhova dyo Raghuray Raj tamari kamangari, nav nari thai jay ji Raj tamari kamangari, nav nari thai jay ji To to amara rank janni To to amara rank janni Ajivika ṭaḷi jay Tamara pag dhova dyo Raghuray Dhova dyo Raghuray Ae ji mane shak padyo manmay Tamara pag dhova dyo Raghuray Pag mane dhova dyo Raghuray atozlyric.com Joi chaturai bhil janni, Janki muskay ji Joi chaturai bhil janni, Janki muskay ji Abhan kevu yad rakhe Abhan kevu yad rakhe Bhanela bhuli jay Tamara pag dhova dyo Raghuray Dhova dyo Raghuray Ae ji mane shak padyo manmay Tamara pag dhova dyo Raghuray Pag mane dhova dyo Raghuray Navdima bavdi jhali, Ramni bhilray ji Navdima bavdi jhali, Ramni bhilray ji Par utari puchhiyu re Par utari puchhiyu Shi lesho tame utrai Tamara pag dhova dyo Raghuray Dhova dyo Raghuray Prabhu mane shak padyo manmay Tamara pag dhova dyo Raghuray Pag mane dhova dyo Raghuray Navadi utrai na laiae, apne dhandhabhai ji Navadi utrai na laiae, apne dhandhabhai ji Kag kahe kadi kharvo na liye Kag kahe kadi kharvo na liye Kharvani utarai Tamara pag dhova dyo Raghuray Dhova dyo Raghuray Prabhu mane shak padyo manmay Tamara pag dhova dyo Raghuray Pag mane dhova dyo Raghuray Tamara pag dhova dyo Raghuray. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pag Mane Dhova Do lyrics in Gujarati by Parthiv Gohil, music by Gaurang Vyas. Includes YouTube video and lyrics in multiple languages.