Ame Jivti Laash Bani Gaya by Bhoomi Panchal song Lyrics and video
Artist: | Bhoomi Panchal |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ramesh Patel |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2020-11-08 |
Lyrics (English)
અમે જીવતી લાશ બની ગયા | AME JIVTI LAASH BANI GAYA LYRICS IN GUJARATI: The song is sung by Bhoomi Panchal under Ekta Sound label. "AME JIVTI LAASH BANI GAYA" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Ramesh Patel . The music video of this Sad song stars Samarth Sharma, Neha Suthar, Mitresh Verma, Alpna Majmudar, Paresh Sanghvi and Jaya Verma. હું તારો ને તું છે મારી એવા વચનો આપી ગયા માવતરની સાપી જવાબદારી તમે પ્રેમના સંબંધો કાપી ગયા માવતરની સાપી જવાબદારી તમે પ્રેમના સંબંધો કાપી ગયા ભારતલીરીક્સ.કોમ મને તું મળે કે ભલે ના મળે મને તું મળે કે ભલે ના મળે તું મળે કે ભલે ના મળે તને યાદ કરીને જીવી લઈશું યાદોના સહારે જીવી લઈશું તું જ્યાં રહે ખુશહાલ રહે મારી દુવા છે તું આબાદ રહે તું જ્યાં રહે ખુશહાલ રહે મારી દુવા છે તું આબાદ રહે રડતી આંખો દિલની કહાની કહે મારા યાર સદા એ સલામત રહે મને તું મળે કે ભલે ના મળે તું મળે કે ભલે ના મળે તને યાદ કરીને જીવી લઈશું યાદોના સહારે જીવી લઈશું ભૂલી ગયા મને છોડી ગયા મારુ પ્રેમ ભરેલું દિલ તોડી ગયા ભૂલી ગયા મને છોડી ગયા મારુ પ્રેમ ભરેલું દિલ તોડી ગયા વર્ષો વીત્યા સપના તૂટ્યા જ્ન્મો જન્મના બંધન છૂટ્યા વર્ષો વીત્યા સપના તૂટ્યા જ્ન્મો જન્મના બંધન છૂટ્યા મારા સપનાની દુનિયા લૂંટાઈ ગઈ મારી હસતી જિંદગી વિરાન થઇ મને તું મળે કે ભલે ના મળે તું મળે કે ભલે ના મળે તને યાદ કરીને જીવી લઈશું યાદોના સહારે જીવી લઈશું અવળા પડ્યા ગ્રહો નબળા પડ્યા મારા પ્રેમના ઓરતા પુરા ના થયા અવળા પડ્યા ગ્રહો નબળા પડ્યા મારા પ્રેમના ઓરતા પુરા ના થયા કર્મે લખાઈ જુદાઈ તારી રહી પ્રેમ કહાની અધૂરી મારી કર્મે લખાઈ જુદાઈ તારી રહી પ્રેમ કહાની અધૂરી મારી અમે જીવતી લાશું બની રે ગયા મારા આંસુના ઝરણાં સુકાઈ ગયા અમે જીવતી લાશું બની રે ગયા મારા આંસુના ઝરણાં સુકાઈ ગયા મારા આંસુના ઝરણાં સુકાઈ ગયા. Hu taro ne tu chhe mari Aeva vachano api gaya Mavtarni sapi javabdari Tame premna sambandho kapi gaya Mavtarni sapi javabdari Tame premna sambandho kapi gaya Mane tu male ke na bhale na male Mane tu male ke na bhale na male Tu male ke na bhale na male Tane yaad karine jivi laishu Yadona sahare jivi laishu Tu jya rahe sukhhal rahe Mari duva chhe tu aabad rahe Tu jya rahe sukhhal rahe Mari duva chhe tu aabad rahe atozlyric.com Radati ankho dlni kahani kahe Mara yaar sada ae salamat rahe Mane tu male ke bhale na male Tu male ke bhale na male Tane yaad karine jivi laishu Yadona sahare jivi laishu Bhuli gaya mane chhodi gaya Maru prem bharelu dil todi gaya Bhuli gaya mane chhodi gaya Maru prem bharelu dil todi gaya Varsho vitya sapna tutya Janmo janamna bandhan chhutya Varsho vitya sapna tutya Janmo janamna bandhan chhutya Maraa sapnani duniya lutai gai Mari hasati jindagi veran thai Mane tu male ke na bhale na male Tu male ke bhale na male Tane yaad karine jivi laishu Yadona sahare jivi laishu Avada padya graho nabada padya Mara premna orata pura na thaya Avada padya graho nabada padya Mara premna orata pura na thaya Karme lakhai judai tari Rahi prem kahani adhuri mari Karme lakhai judai tari Rahi prem kahani adhuri mari Ame jivati lashu bani re gaya Mara asuna zarna sukai gaya Ame jivati lashu bani re gaya Mara asuna zarna sukai gaya Mara asuna zarna sukai gaya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ame Jivti Laash Bani Gaya lyrics in Gujarati by Bhoomi Panchal, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.