Prem Na Bandhan by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2025-02-24 |
Lyrics (English)
PREM NA BANDHAN LYRICS IN GUJARATI: Prem Na Bandhan (પ્રેમ ના બંધન) is a Gujarati Love song, voiced by Kishan Raval from Saregama Gujarati . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of the song features Kuldeep Mishra and Chhaya Thakor. હો તમને બાંધવા છે પ્રેમ ના બંધન મા હો તમને બાંધવા છે પ્રેમ ના બંધન મા તમને રાખ્યા મેં આંખો ના દર્પણ મા હો તમને બાંધવા છે પ્રેમ ના બંધન મા તમને રાખ્યા મેં આંખો ના દર્પણ મા રહો છો તમે દિલ ની ધડકન મા હો તમે રહેજો દિલ ની ધડકન મા હો મન રહે પલ પલ એના વિચારો મા માગે દિલ મારુ રહેવા એની બાહો મા રહો છો તમે દિલ ની ધડકન મા હો હો તમે રહેજો આ દિલ ની ધડકન મા હો મોર બની મન થનગનાટ કરે છે તમને જોઇ ને દિલ ના બાગ ખીલે છે મારા આ નેણે તારા નેણ મળે છે લાગે જાણે નદીઓ દરિયા ને મળે છે હું ખોવાયો છું એના ખયાલો મા ફૂલ બિછાવું જાન તારી રાહો મા રહો છો તમે દિલ ની ધડકન મા હો તમે રહેજો આ દિલ ની ધડકન મા હો સૂના મારા દિલ ના ચમન ખીલી ગયા વાટ જેની જોતા એ સામે મળી ગયા હો હો બસ એને જોઈ ને જોતા રહી ગયા રહ્યા હોઠ બંધ એ આંખે કહી ગયા હો તમને રાણી કરી રાખું દિલ ની ડેલી મા હો જાન રાખશું હાથ ની હથેળી મા રહો છો તમે દિલ ની ધડકન મા હો હો તમે રહેજો આ દિલ ની ધડકન મા Ho tamne bandhva che prem na bandhan ma Ho tamne bandhva che prem na bandhan ma Tamne rakhya me aankhon na darpan ma Ho tamne bandhva che prem na bandhan ma Tamne rakhya me aankhon na darpan ma Raho cho tame dil ni dhadkan ma Ho tame rahejo dil ni dhadkan ma Mage dil maru raheva eni bahon ma Raho cho tame dil ni dhadkan ma Ho ho tame rahejo aa dil ni dhadkan ma Ho mor bani man thangnat kare che Tamne joi ne dil na baag khile che Mara aa nene tara nen made che Lage jane nadiyo dariya ne made che Hu khovayo chu ena khayalo ma Fool bichavu jaan tari raaho ma Raho cho tame dil ni dhadkan ma Ho tame rahejo aa dil ni dhadkan ma Ho suna mara dil na chaman khili gaya Vat jeni jota ae same mali gaya Ho ho bas ene joi ne jota rahi gaya Rahya hoth bandh ae aankhe kahi gaya Ho tamne rani kari rakhu dil ni deli ma Ho jaan rakhsu haath ni hatheli ma Raho cho tame dil ni dhadkan ma Ho ho tame rahejo aa dil ni dhadkan ma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Na Bandhan lyrics in Gujarati by Kishan Raval, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.