Dashamaa Na Aaya Vrat Na Dada by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Naresh Thakor |
Label: | Ekta Sound |
Genre: | Devotional |
Release: | 2024-07-31 |
Lyrics (English)
DASHAMAA NA AAYA VRAT NA DADA LYRICS IN GUJARATI: દશામાં ના આયા વ્રત ના દાડા, This Gujarati Devotional song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound . "DASHAMAA NA AAYA VRAT NA DADA" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Naresh Thakor . The music video of this track is picturised on Jignesh Barot. હો ઝરમર વરસાદ થાય વિજ ચમકારા હો ઝરમર વરસાદ થાય વિજ ચમકારા અષાઢ ના મોર કરે મીઠા ટહુકારા મારી દશામાં ના આયા વ્રત ના દાડા હો દિવાહા નો દાડો હૈયા હરખે આજ મારા પાવન થાશે આજ ઓગણા અમારા મારી દશામાં ના આયા વ્રત ના દાડા હો હોના હૂરજ આજ ઉગ્યો મારા આંગણે આસોપાલવ ના પાન શોભે રૂડા તોરણે દેવી દશામાં આજ આયા મારા બારણે હો કાચી માટી ની મા ની સાંઢણી લાયા દશામાં ને પૂજવા અમે પૂજાપો લાયા મારી દશામાં ના આયા વ્રત ના દાડા એ મારી દશામાં ના આયા દિવાહા ના દાડા હો આયો અષાઢ ને આયો દિવાહા નો દાડો વ્રત લેવાને જીવ રાજી થયો મારો હો બાર મહિના થી અમે રે જોતા જેની વાટડી દિવાહો આયો આજ હરખોણી રે આંખડી હો વ્રત કરવાની મને બાળપણ ની ટેવ છે કળયુગ માં હાજરા હાજૂર દશામાં દેવ છે મોરાગઢ વાળી મારી માતા મારો જીવ છે હો ઝરમર વરસાદ થાય વિજ ચમકારા અષાઢ ના મોર કરે મીઠા ટહુકારા મારી દશામાં ના આયા વ્રત ના દાડા હો મારી દશામાં ના આયા દિવાહા ના દાડા હો બાજોટ ઢાળી માં ને હેત થી બેહાડસુ કંકુ તિલક કરી લાલ ચૂંદડી ઓઢાડશું એક દોરા ની દસ ગોઠો અમે વાળશું દસ દિવસ દશામાં ની સેવા પૂજા કરશુ હો ના રે શિવાય અડકે લાગી દશામાં ની માયા હૈયા હરખે ઘેર દશામાં આયા દશામાં મળ્યા ને આજ અમે રે ફાયા હો ઝરમર વરસાદ થાય વિજ ચમકારા અષાઢ ના મોર બોલે મીઠા ટહુકારા મારી દશામાં ના આયા વ્રત ના દાડા હો મારી દશામાં ના આયા દિવાહા ના દાડા હો મારી દશામાં ના આયા વ્રત ના દાડા Ho zharmar varsad thay vij chamkara Ho zharmar varsad thay vij chamkara Ahaad na mor kare mitha tahukara Mari dashamaa na aaya vrat na dada Ho diwaha no dado haiyya harke aaj mara Paavan thase aaj ogana amara Mari dashamaa na aaya vrat na dada Ho hona hooraj aaj ugyo mara aagane Aasopalav na paan sobhe ruda torane Devi dashamaa aaj aaya mara barane Ho kachi mati ni maa ni saandli laya Dashamaa ne poojva ame poojapo laya Mari dashamaa na aaya vrat na dada Ae mari dashamaa na aaya diwaha na dada Ho aayo asaadh ne aayo diwaha no dado Vrat levane jeev raaji thayo maro Ho baar mahina thi ame re jota jeni vatadi Diwaho aayo aaj harkhoni re aankhdi Ho vrat karvani mane badpan ni tev che Kadyug ma hajra hajoor dashamaa dev che Moragadh vadi mari mata maro jeev che Ho zharmar varsade thay vij chamkara Ahaad na mor kare mitha tahukara Mari dashamaa na aaya vrat na dada Ho mari dashamaa na aaya diwaha na dada Ho bajot dhaadi maa ne het thi behadshu Kankoo tilak kari laal chundadi odhadshu Ek dora ni dash gotho ame vadsu Dus divas dashamaa ni seva pooja karshu Ho na re shivay adake lagi dashamaa ni maya Haiyya harkhe gher dashamaa aaya Dashamaa madya ne aaj ame re faya Ho zharmar varsad thay vij chamkara Ahaad na mor bole mitha tahukara Mari dashamaa na aaya vrat na dada Ho mari dashamaa na aaya diwaha na dada Ho mari dashamaa na aaya vrat na dada Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dashamaa Na Aaya Vrat Na Dada lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.